________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૧૧૯ કરતાં સુધી મહારાજેવામાં આવ્યું ન હતું, “ભાસ્કર માં આવેલ તેમના નિવેદનના અવતરણ દ્વારા હાલમાં જ હું એ જોઉં છું.
–મહારૂં ઉપર્યુક્ત પુસ્તક પ્રકટ થયા પછી થોડા વખતમાં એક તીર્થ પ્રેમીએ મહને કાગળમાં એક નકલ લખી મોકલાવી હતી; તેમાં પાવાગઢ પર જૈન દેરાં રિપેર કરવા સંબંધમાં સન ૧૯૧૩ = વિ. સં. ૧૯૬૯ માં સરકાર વી. મહાલકારી તા. હાલોલ તરફથી જે રીતે પરવાનગી અપાયેલી–તે જણાવાયેલ હતું, તે જાણવા યોગ્ય હોઈ દર્શાવું છું–
રિપેર પરવાનગીની નકલ] મેજે ચાંપાનેર સેનાતલાટી પટેલને માલુમ થાય જે પંચમહાલનામે. કલેકટર સા. બા. ઈ. હ. ન. આર તા.૧-૫-૧૯૧૩ નીચે મે. આસિ. કલે. સા. બા. ને હુકમ ૪૪, તા. ૬-૫-૧૯૧૩ન. આવ્યાથી લખવાનું કે પાવાગઢ ડુંગર ઉપર જૈન કોમનાં જે ૯ દેહરાં જે વખતે મે. કલેકટર સા. બા. આવ્યા તે વખતે તમારી તથા સર્કલ ઈન્સ્પેકટર વીગેરે રૂબરૂ–તેમની તે જમીન ઉપર અગર ડુંગર ઉપરની બીજી કઈ પણ જમીન ઉપર કેઈપણ જાતને હક નથી તેવી કબુલાત આપવાથી માત્ર રીપેર કરવા પરવાનગી આપવામાં આવી છે. તે કામ તેમને તમારી રૂબરૂ હદ નકકી થયા પ્રમાણે રીપેર કરવા દેવું અને તે ઉપરાંત કંઈ પણ કામ કરવા દેવાનું નથી.
દુધીયા તળાવ પાસે નંબર ૯ ના દહેરા પાસે જે ચેતરે દબાણ કરી કરવામાં આવ્યા છે, તે કઢાવી નાખવાનું છે. તે પ્રમાણે તે કઢાવવા તજવીજ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com