________________
૧૧૮
પાવાગઢથી વડાદરામાં
પૂજા કરનારા પૂજારી રહે છે અને એક બિલ્કુલ નામશેષ છેદ્યાલાન એમ જ પડેલ છે. મંદિરની પાસે જ તળાવ છે.
અહિંથી કાલિકાની ટુંક પર ચડવાનુ થાય છે.......એનાં પગથીયાંમાં જે પથરા લગાડવામાં આવ્યા છે, તે પહાડ પરથી જ સંગ્રહ કરેલા છે. આ જોઇને અમને ખેદ થયા કે આ પગથીયાંઆમાં મામૂલી ( નજીવા ) પત્થરા સમજીને છ-સાત જૈનમૂર્તિયા લગાડી દેવાણી છે; આ મૂર્તિયે ઘણું કરીને શ્વેતાંબર સ'પ્રદાયની છે, કેમકે એમાં લગાનું ચિહ્ન દેખાઇ આવે છે.
જો કે આ સમયે પર્વત પર કાઇ શ્વેતાંબર મદિર નથી અને શ્વેતાંબર સ ંપ્રદાયના યાત્રીએ પણ અહિં આવતા નથી, તા પણ માલૂમ પડે છે કે—અહિં પહેલાં શ્વેતાંબર મંદિર જરૂર રહ્યાં હશે અને આ પ્રતિમા તે મદિરાની જ હશે. માલૂમ નથી કે—પાવાગિરિને શ્વેતાંબર–સંપ્રદાયમાં સિદ્ધક્ષેત્ર માનેલ છે કે નહિ ”
—દિગંબર સાક્ષર શ્રીયુત નાથુરામપ્રેમીજીનુ’ ‘જૈન હિતેષી 'માંનુ ઉપર્યું ક્ત વક્તવ્ય, પાવાગઢ-ચાંપાનેર સાથે વે. જૈનેાના સપ્રમાણ ઇતિહાસ · તેજપાલના વિજય ’માં રજી
<
'
૧. - ઇન્વરૂં પ્રાન્તઃ પ્રાચીન જૈન સ્માર% ' ( વિ. સ. ૧૯૮૨ ઇસ્વી સન ૧૯૨૫માં પ્રકટ થયેલ)ના સંગ્રાહક દિ॰ બ્રહ્મચારી શીતલપ્રસાદજી, ઉપર્યુકત પુસ્તક ( પૃ. ૧૬ )માં પંચમહાલજિલ્લાનું વર્ણન કરતાં–પાવાગઢને પિરચય કરાવતાં એ મૂર્તિયાને ફ્રિ જૈન પ્રતિમા જણાવે છેઃ—
'
नगारखाना द्वारके भीतर कालका माताके मंदिर तक २२६ सीढियां हैं ( इनमें दि० जैन प्रतिमाएं भी चस्पा है ), जिनको महाराज सिंधियाने बनवायी थीं । कालका माताका मंदिर करीब १५० वर्षका है।
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com