________________
૧૦૪
પાવાગઢથી વડોદરામાં વિ. સં. ૧૨૪૫ તથા ૧૨૯૧ માં મંત્રી યશોવરે આબ
ઉપર વિમલ–વસહી અને લૂણસીહ-વસઉદયસિંહના મંત્રી હિમાં પિતાના પુણ્ય માટે, પિતાના શ્રેય ઉદય અને માટે અને માતા(ઉદયશ્રી)ના શ્રેય માટે યશવીર નમિનાથ, સુમતિનાથ અને પદ્મપ્રભ બિંબ
મૂલનાયકવાળી મનહર તેરણવાળી-શિલ૫ કલામય ૩ દેવકુલિકાએ કરાવી હતી. ત્યાં ૪ પદ્યોમાં પરિચય આપે છે કે-“મોટા સંડેરક ગચ્છમાં, યશોભદ્રસૂરિ-સંતાનમાં શાંતિસૂરિ બિરાજમાન છે. તેમના ચરણ-કમલમાં ભમર જેવા ઉદય થયા, જેમણે ધન-સમૂહનું દાન કર્યું હતું, જેમણે લાખો વિપક્ષેના અગ્રણીઓને હણ્યા હતા, અને જેમણે મેટાં રૈવત(ગિરનાર) પ્રમુખ તીર્થોને મોટા યાત્રેત્સ કર્યા હતા.
રાજાઓના હર્ષ માટે દુ:સાધતા (દુખે કરીને સાધી શકાયન જીતી શકાય તેવા હાઈ “દુ:સાધ” એવી અન્વય-સંજ્ઞાઅવટંક)ને ધારણ કરનારા, વિશદ બુદ્ધિવાળા તે (ધીસચિવમંત્રીશ્વર) એ રીતે ત્રણ પ્રકારના વીર(દાનવીરે, યુદ્ધવીરો, અને ધર્મવીર)માં ચૂડામણિ જેવા થઈ ગયા.
તેમને અંગજ-પુત્ર કવીદ્રોને બંધુ, મંત્રી યશોવર એવા નામે પ્રસિદ્ધ છે, સરસ્વતી અને લક્ષ્મી દ્વારા ગુણથી ઉત્પન્ન થયેલ વિરોધની શાંતિ માટે જાણે જે સમકાલ આશ્રિત થયેલ છે. સુમતિ, કૃતજ્ઞ, જિનમત-નિપુણ એ મંત્રીએ ઉપર્યુક્ત દેવકુલિકાએ કરાવી હતી. એવી રીતે આ મંત્રીએ ૧. “. ૧૨૪ વર્ષે [૨, સ્વતશ્રીવિકેમેરૂપર સંવત ૧૨૬૧ ]
श्रीषंडेरकगच्छे महति यशोभद्रसूरिसंताने ।
श्रीशांतिसूरिरास्ते तत्पादसरो( चरणांभो )जयुगभंगः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com