________________
[૨૪]
સમયથી મદત રીતે ચાલી આવે છે, અને એજ પ્રમાણે કાં રજપુત રાજા મહારાજા કે મુસલમાન માદશાહોનાં રાજય અમલમાં પણ થઈ રહ્યું હતું. તહેવારના મૂળ હેતુ નષ્ટ થતી “ સાપ ગયાને લીસોટા રહ્યા” એ કહેવતને અનુસરીને પ્રજા પીડિત દુશ્મના ઉપર વિજય મેળવવાની તા શક્તિ નષ્ટપ્રાય થવાથી, મનુષ્ય જાતને દરરોજના વ્યવહારના કામમાં ઘણા ઉપયોગી પશુએ ઉપર સમશેરની પટ્ટાબાજી અજમાવાને શરમ ભરેલેા રિવાજ દેખાદેખી સજા-મહારાજાએ અને બાદશહાએએ સ્વીકાર્યાં. કાળબળે પ્રજા પણ વહેમેની જાળમાં સપડાઇ જવાથી આ ચાંડાલ નૃત્યમાં સામેલ થઇ, જેથી રાજા પ્રજાના એકત્ર જેસથી મૂળ અભિપ્રાય હાલમાં ઉડી ગયા અને આધુનિક ક્ષત્રિય કુળના કહેવાતા રાજા મહારાજાએ તથા મુસલમાન નવાબ અમીરા પ તકાવારની અજમાયસ કરવા લાગ્યા અને તેનેજ શુરાતની શીખવાની શાળા ગણવા લાગ્યા. કેળવણીના અભાવે કરી પ્રજામાં ધર્મ તત્વના જ્ઞાનના અજ્ઞાનરૂપ અંધકાર છવાતા ચાલ્યા. જેથી સ્વાભાવિક આપત્તિએ પડતાં તેના પ્રતિકાર કરવાને મદલે માતા અને ભૂત પિશાચાને આવી વિપત્તિઓના આપનાર અધિષ્ટાતા દેવગણા તેને ખુશ કરવા પાતાનું અલિદાન આપવાને બદલે મુંગા પ્રાણીઓ તરફ દૃષ્ટી ફેકી નિરાધાર અવાચક પશુઓને
હણવા લાગ્યા.
કેટલાક નરાધમે પવિત્ર વેદમાં પશુયજ્ઞને વિધિ વિહિત ગણ્યાની દીવાના સઈ સ્વાર્થની ખાતર વાતે કરતાં શરમાતા નથી. વેદમાં એવા કાઇપણ યજ્ઞની આજ્ઞા આપવામાં આવી નથી, તેના પુરાવામાં ધરમપુરના માજી ડૉકટર રા. રા. પ્રાણજીવનદાસ મહેતાએ ઘેાડા વખત પહેલાં હિંદુ શાસ્ત્રીઓના મેળવેલ અભિપ્રાય રજી કરી શકાશે, એ સઘળા શાસ્ત્રીએ માતા કે કેાઈ દેવને પશુભાગ આપવાની તથા હિંદુધર્મમાં તેની આજ્ઞા હાવાની સાફ ના પાડે છે. એટલુંજ નહીં પણ શ્રી ગોરધન મઠના હાલના શંકરાચાર્ય શ્રોમદ પરિવ્રાજકાચાર્ય સ્વામી જગન્નાથતીર્થ કે જેવા સંસ્કૃત જ્ઞાનમાં ઘણા પ્રવીણ ગણાય છે અને જેમણે ગયા કુંભના મેળા વખતે હિન્દુસ્થાનના મળેલા વિદ્વાનેાની સભામાં ઉત્તમ પ્રકારનું ધાર્મિક ભાષણ આપ્યું હતું તેએ શ્રી પશુયજ્ઞની કે પશુવધની હિન્દુશાસ્ત્રમાં કાંઇ પણ આજ્ઞા આપ્યાનું પોકારીને ના પાડે છે. સનાતન હિંદુધર્મના કેટલાક દુરાગ્રહીએ થોડા વર્ષ પહેલાં આ પાપિષ્ટ કર્મની હીમાયત કરતા હતા. પરંતુ પાશ્ચાત્ત મ્લેચ્છ સંકૃત વિદ્વાનાએ તેઓની પાપિણ વૃત્તિને પ્રાણીજન્ય પ્રેમના પુનિત જળથી ધોઇ નાંખી, છે, અને તેથી હવે આ પશુવધના કર રિવાજની કોઈ હિંદુ બચ્ચા હિમાયત કરવાને મેદાન પડે તેમ નથી, તેા પણ આ ક્રુર ઘ:તકી, નિર્દય; નિર્લજય અને અમાનુષિક રીવાજ હજુ પણ કેટલાંક દેશી રાજ્યામાં વિજ્યા દશમીના માંગલિક દિવસે પ્રચલિત રહેલા ટ્રષ્ટિ ગોચર થાય છે રાજય કુમારોને તેમના રાજ્યકર્તા તરીકેના ધર્મ આપે, અને સાંપ્રત સમયને અનુકૂળ આવે એવી તેઓની સ્થિતિ સાચવનારી કેળવણી નામદાર સરકાર તરફથી આપવી શરૂ થઇ છે, અને જણાવતાં પરમ હર્ષ થાય છે કે ધણાખરા રાજ્યકત્તાએ આ કેળવણીને કીર્તિવંત કરી નિરપરાધી પશુઓ અને સ્વય' શકતીની તુલના ઉંરાવી છે, અને આ વહેમી, ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com