________________
[ ૨૧] દે? એજ તપાસે. આ તે દેવી ભકતાએ ખેટ વહેમ ઠસાવ્યું છે. વગર ગુ પશુ મારવું
એ રાજાને શીર નાહક પાપ ગણાય. માટે સૂફ અને શાણા રાજાએ આપ આ ખોટે -વહેમ ઈશ્વર અથ છોડી ? દેવીઓ તમારી પાસે પાડા બકરાં માગતી નથી. દેવીની ઈચ્છા અને શક્તિ હશે તે પોતાને હાથેજ તેના પ્રાણ લેશે? નાહક માંસભક્ષક દેવી ભકતોયે માંસ ખાવાના સ્વાદથીજ અમારા પવિત્ર રાજાને પાપિષ્ટ બનાવી પિતાનું એઝરું ભરવું છે. શિવાય બીજું કાંઈ જેવાનું નથી. એમ અમારી તે ખાસ માન્યતા છે. માટે અમારા ક્ષત્રિયકુળદીપક રાજાઓએ દીર્ઘ ખ્યાલ કરી દશરાના દિવસને પવિત્ર તહેવાર આવા પ્રાયશ્ચિત્તના રૂપમાં ઉજવવા જરૂર નથી. મોરબી નરેશ સર વાઘજી બહાદુર, ગોંડલ ઠાકર
શ્રી સર ભગવતસિંહજી બહાદુર અને ધ્રાંગધ્રા નૃપ અજીતસિંહજી જેવા સુધારક નૃપેએ ગાદી પર બેઠા પછી આ વધ બંધ કર્યો છે, તે તેઓ શું સુખી નથી? તપાસો સુખી છે, માટે આ પેટે વહેમ નૃપતીએ છેડવો જોઈયે.
બકરાને બેલી.
હિની.
કનેજ, તા. ૨૧-૯-૧૬. श्री जैन श्वेतांबर कांफ्रेंसके रेसीडेंट जनरल सेक्रेटरी द्वारा एक आवेदन पत्र हमें प्राप्त हुवा है, जिस्के द्वारा भारतीय नृपति गणाकी सेवामें विजयादशमी महोत्सव पर पशुवध न किएजानेकी प्रार्थना कीइगई है। आशा है कि हिन्दू नृपति गणा कन्फ्रेंसकी प्रार्थना पर ध्यान दे कर हिंसाकी पृथाको दूर करनेकी चेष्ट करें गे।
નં૦ ૧. ગુજરાત મિત્ર તથા ગુજરાત દર્પણ.
સુરત, તા. ૨૩ મી સપ્ટેમ્બર સને ૧૮.
દેશી રાજ્યમાં દશરા નિમિત્ત થતા પશુવઘ. હિંદુ ભાઈઓના વિજ્યા દશમીના યાને દશરાના પવિત્ર ધામક તહેવાર પ્રસશે દેશી રાજાઓ તરફથી થતા પશુવધ વિરૂદ્ધ ઘણું ચર્ચા ચાલે છે. અને વર્તમાનપત્રોમાં એ સંબંધી લખાણો થઈ જૈનમંડળો તરફથી પણ દેશી રાજાઓને પશુધને અટકાવ કરવાને આગ્રહ થાય છે, તેની અસર કેટલાક દેશી રાજાઓને અત્યાર આગમય થયેલી જોઈ સંતેષ ઉપજે છે. આ વર્ષ પણ એ તહેવાર નજદીક આવવાથી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના રેસીડંટ જનરલ સેક્રેટરી મિ. વીરચંદ દીપચંદ સી. આ. ઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com