________________
[ o o ]
નથી. રાજાએ એ પવિત્ર દિવસે દેવેને નામે પશુવધ કરે એટલે પ્રજાના કેાઈ માણસા પણ તેમ કરે તે અટકાવવાનું ખની શકે નહી. કેળી, ભીલ વગેરે જાતના લેાકેા પણ તે દિવસે ખાસ કરીને પાડાઓના વધ કરે છે, અને તેથી જોકે પ્રજાના ઘણાક લેાકેાની લાગ. ણીએ દુખાય છે તે પણ તે ચલાવી લેવામાં આવે છે. તે રાજકર્તાઓ પાસે તેમની પ્રજા તરફથી ખાનગી રીતે અરજ કરવામાં આવતી રહી છે, પણ તે ઉપર ઘટતું ધ્યાન આપવામાં આવ્યું નથી; જેનું કારણ ચાલતા આવેલા રિવાજને અધ પાડવાની અનીચ્છાનુંજ આપણે જોઇયે છીએ. પ્રજાવના ચાસ લેાકેા પેાતાનાં ધામીક જનકને અગે એકાંતમાં ગમે તે રીતે કામ લે તે સામે ખીજા ધર્મના લેાકેા વાંધા ઉઠાવી શકે નહીં; પણ એક ધર્મનિષ્ઠ રાજકર્તા તેવા વાંધા ભરેલા રિવાજને સ્વકૃત્યવડે ઉત્તેજન આપે તે સામે તેની પ્રજા વાંધા ઉઠાવે તે વાજમી ગણવા અને તે ઉપર ધ્યાન અપાવું જોઇએ.
·
પશુવધ કરવાના તે રિવાજ સામે જાહેરરીતે વાંધે ઉઠાવવાની શરૂઆત આશરે ચાર વની વાત ઉપર મુંબઈના કેટલાક હિન્દુ અને જૈન ગ્રહસ્થા તરફથી કરવામાં આવી હતી, પણ તે વખતે કેટલીક કઢંગી રીતે કામ લેવામાં આવ્યું હતું. છેક છેલ્લે દિવસે મુંબઈની ગેઇટી નાટક શાળામાં એક સભા ભરવામાં આવી હતી અને તેમાં ઠરાવ પસાર કરવામાદ કેટલાક રાજકર્તાઓ ઉપર તારના સ ંદેશા મેકલવામાં આવ્યા હતા કે તે પશુવધ કરશે તેા પ્રજાની લાગણી દુખાશે. એક ખાનગી શખ્સ પણ એ જાતના ફરમાનને માન આપવાની દરકાર નહિં કરે, તેા પછી એક રાજકર્તા તેનાં ક્માનના અમલ કેમ કરે તે સમજતાં કદાચજ મુશ્કેલ પડશે. તે પછીનાં વરસે પણ છેક આખેરીમાંજ તેની હિલચાલ કરવામાં આવી હતી, અને એક વખત મુંબઇમાં ચાકસ રાજકર્તાઓની હાજરીના લાભ લઈને એક ડેપ્યુટેશને તેમની મુલાકત લીધી હતી જે વેળાએ વિવેક ભર્યાં જવામ વાળી ધ્યાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જીવ દયાને ઝુડા ઉપાડનારા જૈનાએ તેની સાથે સાથે દર વર્ષે પાતાની કન્ફરન્સામાં દશરાને દિવસે કરવામાં આવતા પશુવધ માટે દીલગીરી જાહેર કર્યાં કરી છે અને તે અટકાવવામાટે આગ્રહુ કા છે તે રીતે ચારેક વર્ષે માત્ર ઠરાવે કરવામાં પસાર થયા પછી આ વરસે જે વળણુ જૈન કારન્સના કારાખારીઓએ ધારણુ કરી છે તે આગલાં માં પગળાંથી જુદા પ્રકારની અને પસદ કરવા જોગ છે. જૈન કારન્સના મુખઈ ખાતેના રેસીડન્ટ જનરલ સેક્રેટરીએ જુદા જુદા રાજકર્તાએ ઉપર એક વિવેક ભી પત્ર લખી અરજ ગુજારી છે કે સનાતન આ ધર્મના રક્ષણાર્થે અને અવાચક નિરપરાધી જાનવરાની હત્યા થતી અટકાવવા માટે તેઓ પોતાના રાજ્યમાં પાડા બકરાં વગેરેના વધ બંધ કરવાના હુકમ કાઢશે અથવા જારી કરશે. તે અરજ વિવેક સાથે અને ઘટતી દલીલે જોડે કરવામાં આવી છે. અને તે ઉપર ઘટતું ધ્યાંન આપવાની જરૂર રાજકર્તાએ સ્વીકારશે તે જૈન જેવી કામને ખુશીજ કરવાનું કામ બજાવશે. ઘણા હિંદુ રાજકર્તાઓએ પાતે વધ કરવાનું બંધ કર્યું છે. અને ખીજાએ કરતા હોય તેમને પણ અટકાવવાના હુકમ કહાડયેા છે. તેના મોટા ભાગ ખુશી થયા છે. વળી, પાતાના રાજ્યની હદમાં તેવા હુકમ કહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com