________________
पशुवधनिषेध.
भाग ३ जो.
नं.१ स्व. श्री भारी-२ सारीस,
ता. २९-८-१८०९. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી. मि. वीरथ हीपय. આપણુ તરફથી તા. ૨૦-૯-૦૬ ને સૂચીપત્ર ખડાનેક નામદાર મહારાજા સાહેબ હજુરમાં પહોંચે છે. તેના જવાબમાં ફરમાનથી લખવાનું કે આ સ્વાસ્થાનમાં દશરાને દિવસે કેઈપણ જાતને પશુવધ કરવામાં આવતું નથી, જેથી તે ખબર જાણી આપે भुशीयार छे. ता. सह२.
પ્રાણજીવન રાજપાલભાઈ
२ शिरस्ते॥२, २५. मा२०.
नं.२ विजाचर
ता. २४-९-०६. महाशय,
आपका पत्र ता. २० सितंबरका श्री मानसवाई महाराजा साहिब बहादुरकी सेवामें पहुंचा. आज्ञानुसार लिखता हूं कि इस रियासतमें कोई पशुवध दशहरा ( विजयादशमी) को नहीं होता किंतु पशुके बदले कुमडाका फल देवको समर्प किया जाता है वैश्नवी पद्रित पूजनकी है.
आपका शुभचिलक,
दुर्गाप्रसाद. प्राईवेट सिकचर,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com