SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬) નયમાર્ગદર્શક નયના સ્વરૂપ જાણવાથી તમારા હૃદયમાં ધર્મને પ્રકાશ સારી રીતે પડેલે છે. શંકાકખાદિ સર્વ દે તમારાથી દૂર થઈ ગયા છે. હવે તમે કઈ જાતને ભય રાખશે નહીં. પાંચમા આરાને પ્રચંડ પ્રભાવ ‘તમને કાંઈ પણ કરી શકશે નહિ. તમારા હૃદયમાં સાતત્યના સ્વરૂપનું પ્રતિબિંબ પડેલું છે, એ સાતનયની પ્રરૂપણું આહંત તને પ્રતિપાદન કરનારી છે. તે સ્યાદ્વાદના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. તેનાથી સપ્તભંગીનું યથાર્થ સ્વરૂપ પ્રતિપાદિત થાય છે. સપ્તભંગીની રચના ઉપર સાતવયની યુક્તિ વિશેષ ચમત્કાર આપે છે. ભદ્ર નયચંદ્ર, હવે તમને આહંતધર્મનું માહાસ્ય સારી રીતે સમજાશે, તમારી મનોવૃત્તિમાં સમ્યકત્વને સારે પ્રકાશ પડશે, તથાપિ મારે તમને કહેવું જોઈએ કે સ્યાદ્વાદ દર્શનને કે તમારા શ્રાવક ધર્મને બાદ ન આવે તે રીતે વર્તમાનકાલને અનુસરી તમે પ્રવૃત્તિ કરજે. આહંતધર્મને ઉદય કરવામાં ઉજમાળ રહેજો. સાતક્ષેત્રોને ઉદ્ધાર કરવામાં સદા તત્પર રહેજે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થને અવિરેધપણે સાધજો, અને સધાવજો, તેમાં ખાસ કરીને શ્રાવક અને શ્રાવિકા એ બંને ક્ષેત્રની સુધારણા કરવામાં વિશેષ ધ્યાન આપજો. એ ઉભયક્ષેત્રને સુધારવાથી બીજા ક્ષેત્રે સ્વતઃ સુધરી શકશે. તન, મન અને ધનથી સંઘની ભક્તિ કરજે. સંઘની અંદર પિશી ગયેલા હાનિકારક રીવાજોને દૂર કરવાના ઉપાયે જી ધાર્મિક સુધારણાને પુષ્ટિ આપજે, અને જીવદયા પાલવાને માટે બદ્ધ પરિકર થશે. શ્રાવિકા સુધા, તમે સુજ્ઞ છે, એટલે તમને વિશેષ કહેવાની જરૂર નથી, તથાપિ એટલું તે કહેવું પડશે કે, તમે તમારી ધાર્મિક કેળવણીને ઉપયોગ કરશે. તમારી ધર્મબહેનને બોધ આપી સુધારજે. શ્રાવિકાઓને સદગુણી અને સતી ધર્મને જાણનારી બનાવજે. તે સાથે તમારા આત્માને આહંતધર્મને ઉપાસક કરજો. - વત્સ જિજ્ઞાસુ, તું આહત વિદ્યામાં પ્રવીણ બની શ્રાવક પુત્રને સધ આપજે. આહંતધર્મનો ઉદય તમારાથી થવાનું છે. બા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy