________________
ક
-
:::
યાત્રા ૬ ઠી,
લઝ o
પs ::
છે
તો
PS
વિત્ર સિદ્ધગિરિની તળેટીમાં ચતુર્વિધ સંઘને સમુદાય એકઠે થયું હતું. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ તીર્થરાજની તળેટીમાં એકત્ર થઈ દેવવંદના
કરતા હતા. આ વખતે નીચે પ્રમાણે ઉગારે નીકળતાહતા. “ભગવન, ઐક્યતારણ, અશરણ શરણ, પરમાત્મા, પરમે. શ્વર, જગત્રયાધાર, કૃપાવતાર, મહિમાનિધાન, સર્વજ્ઞ, સર્વ જંતુતારક, ભવભય નિવારક, અનાથનાથ, શિવપુર સાથ, પરમ દયાળુ, વચન રસાળ, જગદુપકારી, નિર્ગથ પંથપાલક, સર્વજીવહિતકારક, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત તપમય, અનંત દાનમય, અનંત વીર્યમય, અનંત લાભમય, અનંત ભેગમય, અનંત ઉપભેગમય, કષાયરહિત, સર્વગુણસંપન્ન, નિર્દોષ એવા આપ જય પામે.”
પ્રભુસ્તુતિના આવા પવિત્ર ધ્વનિઓથી તળેટીને પ્રદેશ ગાજી ઉઠતે હતે. આ સમયે સૂરિવર તીર્થયાત્રા કરી પિતાના વિશ્રાંતિ સ્થાનમાં આવ્યા, એટલે નયચંદ્ર પિતાના કુટુંબ સાથે તે સ્થળે આવ્યું. સકુટુંબ નયચંદ્ર સૂરિવરને વિધિસહિત વંદના કરી. સમય થયો એટલે આનંદમય આનંદસૂરિએ પિતાના વ્યાખ્યાનો આરંભ ક–પ્રથમ નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું –
मुक्तिस्त्रीजालतिलकः चेताकैरवचंद्रमाः। શ્રીમાનારીશ્વરે નીર તીર્થાન શિક્તિ આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com