________________
( ૧૨ ) નયમાર્ગદર્શક. ને અર્થ સમજાવે; એટલે દ્રવ્યનું લક્ષણ અમારાથી સમજી શકાશે.
સૂરિવર બેલ્યા-વત્સ, તમારું કહેવું યથાર્થ છે, તમે સત નું સ્વરૂપ સાંભળે. પિતાના ગુણ પર્યાયમાં વ્યાપે છે, તે સત્ કહેવાય છે, વિદ્વાને સત શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરે છે “રીતિ સ્વીવાન ગુWપથાન વ્યામોતીતિ સતા” પિતાના ગુણ પર્યાયમાં વ્યા પે તે સત્ કહેવાય છે. આ વખતે સુધા બોલી–ભગવન, આપે જે સત્ શબ્દનો અર્થ અને તેનું લક્ષણ કહ્યું તે યથાર્થ છે. મને કેઈએ વળી બીજી રીતે સમજાવ્યું હતું.
સૂરિવર–ભ, તને કેવી રીતે સમજાવ્યું હતું?તે કહે જોઈએ. સુબેધા–ભગવન કેઈએ મને એમ પણ કહ્યું હતું કે “તા
વ્યયુ સતા ઉત્પત્તિ, વિનાશ સ્થિરતા એ ત્રણથી જે યુકત હોય તે સત્ કહેવાય છે. અર્થાત્ જે વસ્તુ ઉત્પન્ન થાય, સ્થિર થાય અને નષ્ટ થાય તે સત કહેવાય છે. એવું જે સત તે દ્રવ્ય
નું લક્ષણ છે. - જિજ્ઞાસુ–ભગવન, મેંવલી સનું લક્ષણ જુદી જાતનું સાંભ
ળ્યું, છે. “અશિપિરિસર ” જે અર્થ ક્રિયા કરી શકે તે સત્ કહેવાય છે.
સુબેધા અને જિજ્ઞાસુના આ વચને સાંભળી સૂરિવર બેલ્યાશ્રાવિકા સુબેધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુએ સત ના લક્ષણે કહ્યાં છે તે યથાર્થ અને સપ્રમાણ છે. વત્સ જિજ્ઞાસુએ જે અર્થ ક્રિયાકારી સનું લક્ષણ કર્યું તેને માટે શાસ્ત્રકાર લખે છે – - “યુવાશિયારિતદેવ પરમાર્થાત !
यचनार्थ क्रियाकारि तदेव परतोऽप्यसत्." ॥१॥ જે અર્થ ક્રિયા કરનાર છે તે પરમાર્થે સત્ છે, અને જે અર્થ કિયા કરનાર નથી તે પરમાર્થે પણ અસત્ છે” ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com