SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શિકા જીવ લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે, સુખદુઃખમાં સમાન રીતે વર્તે છે. હર્ષ તથા શેક ધારણ કરતાં નથી, તે કેવી રીતે સંભવે તે કૃપા કરી સમજાવે. સૂરિવર શાંત સ્વરથી બેલ્યા–“ભદ્ર, અંતરાત્મા જીવન મ નવૃત્તિ સારી હોય છે, તે ઉત્તમ મનવૃત્તિને લઈ સમજે છે કે, જ્યારે કમ ઉદય આવે ત્યારે જવ તેિજ પિતાની મેળે ભેગવે છે, તેને કોઈ પણ બીજું સહાય કરી શકતું નથી. જ્યારે તેને કોઈ પણ દ્રવ્યની હાનિ-નુકશાની થાય છે, ત્યારે તે અંતરાત્મા જીવ પિતાના મનમાં એ વિચાર કરે છે કે, “જે દ્રવ્યાદિ વરતુ નષ્ટ થઈ છે, તે પરવસ્તુ છે, તેની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી, માટે સંબંધ તે આત્મ પ્રદેશમાં અવિષ્યગ ભાવ સંબંધે કરી સમવેત છે. તે સંબંધ જ્ઞાનલક્ષણવાળે છે. તે માટે સંબંધ કદીપણ નષ્ટ થવાનું નથી. આ પ્રમાણે વિચાર કરનાર અંતરાત્માને દ્રવ્યાદિકની હાનિ થવાથી કાંઈ પણ શેક થતું નથી. કદિ કોઈ દ્રવ્યાદિકને લાભ પ્રાપ્ત થાય તે તે સુ જીવ પિતાના હૃદયમાં વિચારે છે કે, “આ પાલિક વસ્તુની સાથે મારે સંબંધ થયે, તેથી મારે તે ઉપર ખુશી થવાનું શું છે?” આ પ્રમાણે મનન કરનારે માનવ આત્મા તેથી તે ઉપર રાગ ધારણ કરતું નથી. - નયચંદ્ર–“ભગવન, આપના કહેવાથી મારી શંકા દૂર થઈ ગઈ છે. બહિરાત્મા અને અંતરાત્માનું સ્વરૂપ મારા સમજવામાં યથાર્થ રીતે આવ્યું છે. કેમ શ્રાવિકા, તમે પણ સમજ્યા કે ?” સુધા વિનીત વચને બેલી સ્વામિનાથ, સૂરિવરની આ વી સરલ વાણી સાંભળી કેણ ન સમજે, તેમાં વળી તમારી જેમ હું શંકાશીલ નથી, એટલે મને સમજવામાં વધારે સુગમતા પડે છે.” આનંદસૂરિ આનંદપૂર્વક બોલ્યા-નયચંદ્ર, હવે હું તમારી પાસે પરમાત્માનું સ્વરૂપ સંક્ષેપમાં કહું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળે. પિતાના શુદ્ધ સ્વભાવને પ્રતિબંધ કરનારા કર્મરૂપી શત્રુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy