________________
(<)
નયમાર્ગદર્શક.
ઓલ્યા હે ભવ્ય આત્મા નયચંદ્ર, પ્રથમ તમારે આત્માને માટે થાડુ’ જાણવું જોઇશે. આપણા સર્વજ્ઞ પરમાત્માએ આત્માને ત્રણ પ્રકારે જણાવ્યેા છે. અહિરાત્મા, અતરાત્મા અને પરમાત્મા. જે જીવ મિથ્યાત્વના ઉદયથી શરીર, સ્ત્રી, ધન, પુત્ર, પુત્રી વગેરે પરિવારમાં તથા પોતાના ગૃહવૈભવ,નગર, દેશ, મિત્ર વગેરે ઋષ્ટ વસ્તુઓમાં રાગ બુદ્ધિ અને શત્રુ વગેરે અનિષ્ટ વસ્તુઓમાં દ્વેષબુદ્ધિ ધારણ કરે છે, તે અહિરાત્મા કહેવાય છે. તેને વિદ્વાને ભવાભિન'દી પણ કહે છે. કારણ કે, તે જીવ ખાહ્ય વસ્તુને તત્ત્વ સમજે છે અને ભાગવિલાસમાં આનંદ માને છે. મહેરની વસ્તુઓ ઉપર પોતાના જીવનના ઉપયાગ કરનારા જીવ અહિરાત્મા કહેવાય છે. જે જીવ ચાથાથી તેખારમે ગુણ સ્થાને રહી અ`તષ્ટિ વાળા હાય, તે અ'તરાત્મા કહેવાય છે. તેવા જીવને તત્ત્વ ઉપર શ્રદ્ધા હોય છે, તે કર્મના ખ'ધના હેતુઓને સારી રીતે જાણે છે. તે લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે. સુખદુઃખમાં સરખી રીતે વર્તે છે. હુ તથા શાક ધારણ કરતા નથી અને સદા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે.
આ વખતે નયચંદ્ર શંકા લાવી એલ્યુ~~ મહારાજ, આ શ‘કાશીલ શ્રાવકના મનમાં એક શકા ઉત્પન્ન થઇ છે, જે આજ્ઞા હાય તેા તે શંકા દૂર કરવાને પ્રશ્ન કરૂં?
*
સૂરિવરે પ્રસન્નતાથી કહ્યું, “ભદ્ર,જે શંકા હાય તેને માટે ખુશીથી
પ્રશ્ન કરો.
નયચંદ્ર—ભગવન,આપે કહ્યું, કે અ‘તરાત્મા જીવ કર્મના અધ ના હેતુઓને જાણે છે. તે તે કર્મના ખ'ધના હેતુ કયા ? તે સમજાવે, આન‘દસૃરિ——સદ્ર, આ સ'સારમાં જીવને મિથ્યાત્મ, અવિરતિ, કષાય,પ્રમાદ અને ચેગએ પાંચ કર્મ ખ'ધના હેતુ ગણાય છે, કારણકે તેને લઈનેજ કર્મના બંધ થાય છે.
નયચંદ્ર હ પૂર્વક કહ્યું, “ મહારાજ, હવે મારી તે શંકા દૂર થ, પરંતુ એક ખીજી શકા ઉભી થઈ છે, તમે કહ્યું કે, અતરામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com