SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જું સાતસે વર્ષના ઝઘડાઓ ૧ ચેાથ-પાંચમન ઝઘડે સર્વથી લાંબા સમય સુધી ચોથ–પાંચમનો ઝઘડે ચાલ્યા. વાત એવી છે કે વાર્ષિક પર્વ – સંવત્સરી દીન ભાદરવા સુદ ચોથને દિવસે ઉજવવો કે પાંચમને દિવસે એ બાબતમાં ઝઘડા ચાલ્યા. અસલ ભાદ્રપદ પંચમીને દિવસે એ પર્વનું આરાધન સમસ્ત શ્વેતાંબરે કરતા હતા. કોઈ કારણે કાલિકાચાર્યે ચોથને દિવસે એ પ્રતિક્રમણ કર્યું ત્યારથી ચેપની રીતિ શરૂ થઈ આ મહાન દિવસ જ્યારે આખા વર્ષનાં કૃતકારિત અનુમોદિત દુષ્કૃત્ય માટે વિચારણા કરી ક્ષમા યાચવાની છે અને જે દિવસ સમસ્ત વૈરવિરોધ અંતઃકરણથી ખમાવવાનો છે તે દિવસ ચોથને રેજ ઉજવવો કે પાંચમને રોજ ઉજવવો એની મોટી તકરારે સેંકડે વર્ષથી ઊભી છે. પાંચમને સ્વીકાર કરનાર ચોથવાળાની નિંદા કરે અને ચોથવાળા પાંચમવાળાની; અને એના ઉપર અનેક ચર્ચાઓ ચાલી છે. પુસ્તક લખાયાં છે અને પરસ્પર ગહસ્પદ આક્ષેપો થયા છે. ચોથ–પાંચમના તકરારમાં પડેલા પરસ્પર સામા પક્ષને ઉત્સત્ર પ્રરૂપક, મિથ્યાત્વી, નરકગામી આદિ અતિ તુરછ પરિભાષામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy