SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ક * A નવયુગના જૈન અભ્યાસ તત્ત્વાર્થના મૂળ સૂત્ર અને અની નજરે તથા બારવ્રત, શ્રાદ્ધગુણુ, કથાવિભાગ અને ભક્તામર કલ્યાણમંદિરને ભાવસમજણ આ રીતે કરાવવામાં આવશે. માનસિક વિકાસ સાથે આંતર્રાવકાસ થાય તેની ગાઠત્રણ એવી રીતે કરવામાં આવશે કે ભણનાર કામીય કે ઝનૂની ન થઈ જાય, પણ ધીમે ધીમે - ધમાં સ્થિતપ્રજ્ઞ થતાં જાય અને જૈનદર્શનમાં સમતસંગ્રહની જે અસાધારણ વિભૂતિ છે તે સમજતા થઈ જાય અને ખાસ કરીને એનાં અહિંસા, સંયમ અને તપને ઓળખતાં અને વ્યવહાર કરતાં થઈ જાય. ફતેહમ દીથી કરાવેલા માધ્યમિક અભ્યાસ બહુ ફળગ્રાહી નીવડે છે એના સુંદર પ્રયોગો નવયુગ કરશે અને સ્ખલના દેખાશે તે સરળભાવે સુધારવાની નમ્રતા બતાવશે. અને ઉચ્ચ અભ્યાસની સગવડ મેટા શહેરમાં વિશિષ્ટ અભ્યાસીના હાથ નીચે ચેાગ્ય વેતન આપી કરશે. એમાં વળી ધાર્મિક તત્ત્વજ્ઞાન વધારે ઊંડાણથી કરાવવાના પ્રબંધ થશે અને ખાસ કરીને નવયુગની મહત્તા એ થશે કે એ કાઈ પણ અભ્યાસમાં ધ જ્ઞાનને ફરજિયાત અરુચિકર કે અપ્રિય થાય તેવું નંદુ કરે. મનુષ્ય સ્વભાવ કૅરજિયાત બાબતથી દૂર નાસે છે અથવા ક્રૂરજ તરીકે કરીને ફેંકી દે છે — એ સ્થિતિ ન થાય તેની ચીવટ રાખશે. ― પાઠશાળાનું કા વ્યવહારૂ શિક્ષણની પૂરવણી કરનાર પાઠશાળાઓને તદ્દન નવીન ધારણ પર રચવામાં આવશે. જ્યાં ક્રમિક શિક્ષણમાં ધાર્મિક જ્ઞાન આપવાની અગવડ પડશે ત્યાં એ કાય પાશાળાઓ કરશે. પાઠશાળાઓના ક્રમમાં અત્યારે ગોખવાનું કામ જ થાય છે તેનું સ્થાન સમજણ લેશે, માત્ર ક્રિયાજ્ઞાનને બદલે તરવરૂચિ આદરપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy