SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ મું સામાજિક ધર્મને અંગે કેટલાક અગત્યના મુદ્દાને નવયુગ સાથે સંબંધ જોઈ ગયા. ધર્મના વિષયને અંગે ઘણું વક્તવ્ય છે, કારણકે સર્વ મુદ્દાઓની વિચારણામાં ધર્મને સીધે કે આડકતરે સંબંધ તો રહેવાનું જ છે. પણ વિષય એકદેશીય ન થઈ જાય તે ખાતર આપણે સામાજિક બાબતે પર જરા વિચારધારા ફેરવીએ. દરેક વિચારમાં ધાર્મિક પરિસ્થિતિને કેંદ્ર સ્થાને રાખીને જ વિચારણું કરવામાં આવશે. પ્રાસ્તાવિક સ્વાભાવિક પ્રશ્ન થાય તે છે કે ધર્મને આટલું મહત્ત્વ નવયુગ આપશે ખરો? એને કેન્દ્રસ્થાને રાખશે? કે એને ગૌણ કરી દેશે? આ આખે ચાવીને પ્રશ્ન છે અને પહોંચી શકે તેટલી કલ્પના કરતાં નવયુગ ધર્મને ઘણું વધારે મહત્ત્વ આપશે એમ ચેકસ દેખાય છે. અત્યારે જેમાં ધર્મ માનવામાં આવે છે તેને ઘણે ભાગ ઉડી જશે અથવા પરિવર્તન પામી જશે અને આ યુગના ત્રાજવાથી તોળવામાં આવશે તે નવયુગમાં ધર્મ જેવું કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy