SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન હૃદય સુધી પહોંચવા પ્રયત્ન કરશે. આ વ્યવસ્થિત કેંદ્રસ્થ મંડળ સ્થાનિક સાધારણ ખાતાઓને સલાહ અને સહાય આપનાર તરીકે કાર્ય કરશે. એને સત્તાને કે અધિકારને લેભ નહિ રહે, પણ એની નજર વિશાળ જૈન કેમ તરફ અને તેના અન્ય સાથે તેમજ રાષ્ટ્ર સાથે સંબંધના ગૂંચવણવાળા પ્રશ્ન તરફ મુદ્દામ રીતે રહેશે અને જનતાને આશ્ચર્ય થાય તેવી સીફતથી એ આખી વ્યવસ્થાને સમાજહિતને માટે ધર્મને અવિરોધપણે અને રાષ્ટ્રહિત જાળવીને અપનાવવા શકિતમાન થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy