________________
ઊષાઓ મુખે બેલવાને પ્રસંગે ઉપસ્થિત થશે, અને એથી ઉધાડે મુખે બોલાયેલું વચન ભગવતીજીના કથન મુજબ સાવધ વચન બનશે. આ સર્વ દેને ટાળવા માટે વ્યાખ્યાનસમયે મુહપતિ બાંધવી તે જ ચોગ્ય છે. વળી પહેરવાનાં કપડાં તે પ્રસ્વેદથી, મહપત્તિ કરતાં પણ વધારે ભીનાં થાય છે, તો દિગંબરપણું સ્વીકારવાનો સમય આવશે માટે ભીની થવાની દલીલ કેવલ અસ્થાને છે. પૂર્વે આપે પોતે મુહપત્તિ બાંધીને વ્યાખ્યાન વાંચેલ છે, એમ આપના કેટલાક પરિચિત માણસેનું કહેવું છે, જેમાં મુંબઈ અને અમદાવાદમાં મોજુદ છે જે પ્રસંગે રજૂ થઈ શકશે.
પંચવસ્તુને ૯૫૭ મી ગાથાને હાથમાં રાખીને વાંચવાને આપે કરેલો અર્થ ખાટો તો ખરો ને? કેમકે તે ગાથા સાંભળનારને અંગે છે. -
તાડપત્ર ઉપર જ લખાયાની મુખ્યતા કહેનારે તેની સાથે જ વસ્ત્ર પર લખાયાને પાઠ છેડી દીધો છે, તેમજ તેની સાથે આદિ શબ્દથી લેવાતા કાગળ, ભોજપત્ર ઈત્યાદિ અને પણ જતા કર્યા છે” એ ગેરવ્યાજબી છે ખરું જ ને?
| વિજય વીરસૂરિજીના ભંડારની અને આપે શોધીને છપાવેલી નંદીસૂત્રની પ્રતાને મેળવી જોતાં આપના તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રતમાં ઘણી ગાથાઓ નથી. એ પરથી લાગે છે કે પાઠ છોડી દેવાની આપની રીત પ્રાચીન છે.
સિદ્ધચક્રના ગતાંકમાં આપ લખે છે કે “આચરણને આગમોક્ત કહેનારે સમજવું જરૂરી છે.” આના જવાબમાં જણાવવાનું કે સુત્ર શબ્દનો અર્થ અને આચરણાનું પ્રમાણિકપણું
જૂથળ ગુજરાણા જ ન તથા सीसायरिय कमेण ही नजते सिप्पसत्थाई ॥१८॥ વાચવા માગુવા જ્ઞાથળ પર દુત્ત વિશે વિ श्रीशकारो वि पदवे नाह दी सुदीहीहिं ॥१३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com