SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ છૂટ ઃ છે! તે ઠીક નથી. તમેા મુખ્યસ્થ બુદ્ધિએ જેઓને નીમે તે કબૂલ હતા તેથી તમને નીમવા લખ્યુ હતું.. તરસ્ય · · તરીકે ૪. Àામાસાની દીક્ષાના પુરાણુ અને ભાવિત શ્રાદ્ધ માટે નિષેધ નથી એ હકીકત વિશેષ ભાષ્ય ૧૦ થી સ્પષ્ટ છે. અન્ય માટેના નિષેધમાં દૃશ॰ વૃત્તિકાર મહારાજ પણ પ્રાય શબ્દ લખે છે. ૫. ૨પર પરારૂપે કહેવુ તે શાસ્ત્રના અનથક પાઠ આપવા એ ક્રમ શાલે ? ૬. આચરણાને આગમે!ક્ત કહેનારે સમજવું જરૂરી છે. ૭. નિષેતુક તેમજ સાવધ ચરણા માનવાની શાસ્ત્રકારો સ્થાને સ્થાને મનાઇ કરે છે. ૮. ૪શ્રી કાલિકાચાય મહારાજે અંતરવિ પાઠથી આચરણા કરી છે તા તમારી આચરણામાં કાઇ પાડે છે કે ? ૯. પર્યુષણા કલ્પક ણુમાં અપવાદના લેખા છે. ૧. ચામાસાની દીક્ષા ભાવિત કાણું ? દીક્ષા લેનાર આત્મા ભાવિક તા હ્રાય ને ? ભાવિક વગર દીક્ષા અપાચ ને ? ધારી માનું અવલંબન ખાન્તુ પર રાખી આપની બુદ્ધિના અર્થને આગળ ધરનાર કેવા તે જ વિચારણીય ? આપણે માનીએ તે ભાવિક ને ? ૨. પરપરાના સંબંધ સાથે શાસ્ત્રાના પાર્ટીને સંબધ અસ્ખલિતપણે રહેલા છે. અનથ કરનારા જ સસરની ભીરુતા વગરના ને ? ૩. વ્યાખ્યાનાદિકમાંમુખવગ્નિક ખધન સાવદ્ય અગર નિહેતુક છે તે ? એમ આપની માન્યતા હાય તે। આપના વડીલે પણ સાવદ્યનું અગર નિષેતુક ક્રિયાનું પાષણ કરતા હરો એમ તા આપની માન્યતા નથી ને ? ૪. કાલિકાચાર્ય મહારાજ વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા બાંધતા હતા ને? તેને સ્પષ્ટ પાઠ મળવા જોઇએ. ન બાંધતા હૈાય તે પણ પાઢ તા છે ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫. અપવાદના લેખે આપની સમક્ષ ઘણાએ હરશે પણ ઉત્સર્ગના લેખા તા આપ રાખતા નહી હૈ!! www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy