________________
: 2:
બહાર પડેલા તે વાચકજનાની આગળ રજૂ કરું છું. તે લેખાને મનન-પૂર્વક વંચાય તે। જ પરિશ્રમ સલ થશે એમ હું માનીશ. કાઈ પણ આત્મા શંકા કરે કે આવા શુષ્કવાદમાં ઉતરવું તે હાલના જમાનામાં વ્યાજખી છે ? જવાબમાં મુખસ્ત્રિકા એક ચારિત્રનું ઉપહરણ શું આપણને દેખાતું નથી ? દરેક બાહ્ય ક્રિયાએમાં તપાસ કરતાં મુખવસ્ત્રિકા મુખ્ય સાધન તરીકે ગણેલ છે, પણ અમારા લેખેામાં તે। વ્યાખ્યાનાદિ સમયમાં મુખવત્રિકાનું પ્રતિપાદન કરેલુ છે.
વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા બાંધવાનુ પ્રયેાજન શુ' ?
તીથ કર પ્રભુની વાણી અમેાદ્ય. તેના મુખદ્રારાથી નીકબેલા શબ્દને ગણધર પ્રભુએ ગુથણીમાં ગુ ંથેલ. તે ગુંથેલ આગમાદિની આશાતનાને નાબૂદ કરવા વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા આંધવાનુ પ્રયેાજન
ઉપયેાગવાન જીવા હાથમાં મુખવસ્ત્રિકા રાખી વ્યાખ્યાનાદિ શું વાંચી ન શકે ?
તીર્થંકર પ્રભુએ એક સમયમાં એક જ ઉપયેાગ. જે સમયે વાણીદારાએ ભાષાવ ણુાના પુદ્દગલા શ્રોતાવગ આગળ ફેંકાતા હૈાય તે સમયે માંમાંથી નીકળતા થુંકથી આગમ-શાસ્ત્રોની અગર પુસ્તકાની આશાતના દૂર કરવા સારૂં મુખવસ્ત્રિકા બાંધવાની જરૂર છે. ખીજુ` કારણ વ્યાખ્યાન વાંચનાર મુનિએ એક હાથમાં પુસ્તક અને ખીજા હાથમાં મુખસ્ત્રિકા રાખી ઉપયાગ કઇ રીતે રાખી શકે ? તેની વાસ્તે પણ જરૂર.
ત્રીજું કારણ મુનિએ પ્રવચનમુદ્રાએ ધમ દેશના આપે. પ્રવચનમુદ્રા જમણે હાથે કરાય અને ડાબે હાથે પુસ્તક રાખવામાં આવે તે મુહપત્તિ કથાં રાખવી આટલા ખાતર પણ વ્યાખ્યાનાદિમાં મુહપત્તિ આંધવાની આવશ્યકતા રહેલી છે.
સ્થાનકવાસીપણામાંથી છુટા થયેલા સાધુએ મુહપત્તિને તેાડી સર્વગી પક્ષમાં આવ્યા વાસ્તે કરી બધાય કેમ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com