________________
પ્રકરણ ૬ ઠું. મહારાણા પ્રતાપસિંહને રાજ્યાભિષેક
- દેહરા સિસોદીયા કુળ વંશમાં, જનમ્યા કરુણાસાર કીર્તિ એહની વર્ણવું, મુજમતિ અનુંસાર ૩૪ પંદરસો સત્તાવન કેરી, જેક્ટ શુકલ શુભ બીજ જન્મ થયે પ્રતાપને, વન્દુ જેમ શશી બીજ ૩૫ ચરિત્ર વર્ણવું પ્રતાપનું, જેની અનુપમ સુવાસ.
કહે ભેગી જેના હૃદયે, વસી દેશની દાઝ. ૩૬ પ્રતાપને રાજ્યાભિષેક સં. ૧૬૨૮ માં થયો ત્યાર પછી મેવાડને અને દ્વાર શી રીતે કર, ચિત્તોડ કેવી રીતે કબજે લેવું એજ વિચારે વીર પ્રતાપના મનમા આવ્યા કરતા હતા, પ્રતાપના રાજ્યાભિષેક વખતે કેટલે વૈભવ હતે. તેને ખ્યાલ એક કવિએ પાઠક ગણો માટે અત્રે આપ્યો છે. જે વાંચવાથી સમજી શકાશે
દ્રવ્ય બળ હતું નહીં, નહેતું સાધન લગાર, સાંમત સો નિતેજ હતા, નિરાશાને નહિ પાર, ૩૭. આવી કઢંગી સ્થિતિમાં ધરતા હૃદય ઉત્સાહ, પ્રતાપ ટેકીલે એ, ન કરતે કરશી પરવાહ ૩૮ નિજ ભુજા બળની માંહીં, ધરતે સદા વિશ્વાસ, જેણે શ્રદ્ધા એક લીંગજી, કરવા ઑછને નાશ. ૩૯ રાખી ભરૂસે પ્રભુ પરે, ધરી ધર્મની ઢાળ, સત્ય તણી તલવારથી, વધે આગળ ભુપાળ, ૪૦ સિસોદીયામાં શિરામણી, હતો મહા બળવાન,
દુશ્મનને હંફાવવા, કર ને તલવાર મ્યાન. જા આ પ્રમાણે રાષ્ટ્ર પ્રતાપના મનમાં રાત દિવસ એક જ વાત ડંખ્યા કરતી કે આજે ક્ષત્રિયોની કઈ સ્થિતિ છે? જે ક્ષત્રિયો એક વખત સારા હિંદુસ્તાનમાં પિતાની સત્તા ભોગવતા હતા તેજ ક્ષત્રિયો આજે હતાશ અને ગુલામ થઈને બાદશાહની સેવા કરે છે. પરંતુ પ્રતાપના હૃદયમાં ઉજેશ, ભાવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com