________________
૮
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન
થયા હતા, પરંતુ રાણાશ્રી રત્નસિંહની કુબુદ્ધિથી મુન્દ્રી અને મેવાડને વૈરભાવ થયેા, જેથી કેટલાક વખત સુધી તે મિત્રાચારીનું બંધન ઢીલું પડી ગયું.
፡፡
મૃગયા ખેલવા માટે રાણા રત્નસિંહ ગાઢ જંગલમાં ગયા તે વખતે તેમની સાથે રાજા સૂરજમલ એકલાજ હતા. તેમના બધા સાથીએ પાછળ રહી ગયા હતા, તેથી લાગ જોઈ રાણાએ પેાતાનો તલવારના ઘા સૂરજમલ પર કર્યો જેથી સૂરજમલ અશ્વ પરથી નીચે પડયા, પર`તુ તેનું મરણ થયું નહીં પણ ચાડીવાર સુધી બેભાન રહ્યા હતા. જ્યારે તે સતેજ થયા ત્યારે તેમણે ઘા ઉપર પાટા બાંધ્યા, અને રાણા રત્નસિંહ ઉપર આક્રમણ કરવા સારૂ ચારે ખાજુ જોયું, પણ સૂરજમલે રત્નસિંહને નાસતા જોયા, તેથી ખેલ્યા કે “ ફ્રૂટ, ખાયલા, કાયર, નાસભાગ કરી હૈ, પણ તારી આ કાયરતા અને તારા નિચ કૃત્યથી મેવાડના ગૌરવવંતાને કલંક લગાડ્યું છે.” સત્નસિંહે આ વચના સાંભળ્યા, તેથી તેને ફરીને રાજા પર હુથીઆર ચલાવ્યું અને તેને મારી નાખવા રાણાશ્રી તૈયાર થયા. પરંતુ આ કુબુદ્ધિનું ફળ તેને શીઘ્ર મળ્યું. રાણાને પેાતાના પર આક્રમણ કરતા જોઈ રાજા સૂરજમલે સિંહની પેઠે કેશરી ફાળ મારી તેના પર તૂટી પડયા અને તેની છાતી ઉપર ચઢી બેઠા. અને રાણા રત્નસિંહની છાતીમાં તલવાર ખાસી તેના માણુ લીધેા.
શણા રત્નસિંહ પાંચ વરસ રાજ ભાગછ્યુ. ટુંક સમયમાં તેને રાજ્યની ઉન્નતિ સારી કરી હતી. મુસલમાના તેા ચિત્તોડની સીમમાં પણ આવી શકતા નહાતા. રાણાના અાળ મૃત્યુથી કેટલાક દિવસ પછી તેમના બન્ધુ વિક્રમાજીત ચિત્તોડની ગાદી પર બિરાજમાન થયા.
છ
કીષી માટી ભૂલ, જીએ ગૌરવ ગુમાવ્યુ, કર્યો નહી વિચાર, ક્ષત્રિયનું બિરદ ખાચું; મેવાડ માટે જુએ, હાડાએ પ્રાણજ ખાયા, હમીર મહા બહાદુર, પેાતાના પ્રાણ સમર્પ્સ. છતાં ધરી નહીં લાગણી, ભૂલ મેટી બહુ કરી, કહે ‘ભાગી' સ્રી કારણે, મેવાડની શેાભા હરી.
છપ્પા
એક ભુલના ભાગે, પ્રજાને દુ:ખી કીધી, ચાણુધાર્યું કરી કા, અાઠી છેવટ બુદ્ધિ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦
www.umaragyanbhandar.com