________________
. પુત્રી સરસ્વતિ ભેગીલાલ રતનચંદ કવિ.
kalolચિ.પત્રી સરસ્વતિ ભોગીલાલ કવિ હાથી
hel |
oinછે ?
J
સરસ્વતિ સાહિત્ય રત્નગ્રંથાવલી , અમદાવાદમાં
સરસ્વતિ પ્રભુ કૃપાથી તારા ખોવાઈ ગએલો ફોટો ભગવતિની ભક્તિ વડે પ્રાપ્ત થયો અને તારૂં સ્મારક તરિકે તારૂ નામ સદા કાયમ રહે અને જગતલક્ષી કરતાં સરસ્વતિનું ઉપાસક બને, તેજ ઉદેશથી સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંથાવલિના નામથી તારૂં સ્મારક મારા મિત્રો તેમજ હિતચિંતકે દિનપ્રતિદિન અપૂર્વ પ્રેત્સાહન આપી કાયમ રાખશે એજ અભિલાષા. પ્રભુ તારા સ્વર્ગવાસી આત્માને શાન્તિ અર્પે.
લી. તારા વિયોગી પિતા
Culearre rambhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat