________________
જેની કૃપા વડે મને કુદરતી શક્તિ મળી જેથી એકવીસ વર્ષની ભર યુવાનીમાં મારી જીહા બોલતી થઈ અને કંઈક કાવ્ય કરવાની ગેબી વસ્તુ પ્રાપ્ત થઈ તેથી મારી ફરજ બજાવવામાં હું કંઈક અંશે ફળીભૂત થયો છું.
લી. તારે બાળક ભોગીલાલ કવિના સદા રક્ષક બનો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com