________________
હેઠ
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન એ રૂષિ રષિમ હિરપરધાન એહ ન ઈ દેવ દીય બહુમાન.
જે જે ટીધું ત ત સહિયું. લેકે ખિમરૂષિ નામજ કહિઉ. ૩૯ રૂષિ મહારાજની સમતા અને ક્ષમા સર્વ જનતાની તેઓ પ્રત્યે અથાગ લાગણી વધવા પામી. એવા આદર પરિષહ ને ત્યાગી રૂષિજી ત્યાંથી નીકળી એક નીર્જન ગિરિગુફામાં વાસ કર્યો. .
આ ગુફામાં આવ્યા પછી રૂષિજી અનેક પ્રકારની તપસ્યા કરી કર્મ ને ક્ષય કરવા લાગ્યા અને અભિગ્રહ ધારવા માંડયા.
રૂષિજી એવા એવા દુસ્કર અભિગ્રહ ધારતા હતા. કે તે પૂરા થવા પણ અસંભવિત લાગતા હતા, છતાં પિતાની તપશ્યાના પ્રભાવથી તે બધા પૂરા થવા હતા.
રૂષિજીનો પહેલે અભિગ્રહ એ હતો કે, સ્નાન કરીને ઉકેલે છૂટા કેશવાળે, મનમાં દુખી. એ કહન ડે (કૃષ્ણ) જે એકવીસ મુડા (પૂલા) આપે તો પારણું કરવું.
હવે ખિમ રૂષિએ ધારેલો અભિગ્રહ કેવી રીતે પૂરે થયે, તે પર વાંચકનું ધ્યાન ખેંચુ છું.
ધારા નગરીને સિંધુલ રાજા જે હજાર હાથીને ધણી કહેવાતો હતો, અને જેની પાસે અખૂટ વૈભવ હતું, તેનાથી પરિષ્ટ થએલે કૃષ્ણસ્નાન કરીને છૂટા કેશે કંઈની દુકાને બેઠા હતા. તે વખતે ખિમ રૂષિ શિક્ષાને માટે ફરતા હતા. તેમને જોઈને કુલ રૂષિજીને બોલાવી કહ્યું કે ત્યાં ભિક્ષા આપું, ક લાલાના અગ્રભાગથી માંડા (પુલા) આપવા માંડયા. ત્યારે રૂષિજી ઝટ તેને ગણવા લાગ્યા. ત્યારે કૃષ્ણ બોલ્યા. કે શું ગણે છે, શા માટે જેટલા પ્રારબ્ધમાં હશે તેટલા જ આવશે.
રૂષિજી બોલ્યા કે ભાઈ અને તેને લોભ નથી. હું તો ફક્ત જોઉં છું કે મારે અભિગ્રહ પૂરે થયો કે નહિ. આ અભિગ્રહમાં મારે ત્રણ મહિના અને આઠ દિવસના ઉપવાસ થયા છે. અને મને જે ભિક્ષામાં એકવીશ માંડા પુલા) આપ્યા હશે તો જ મારો અભિગ્રહ પૂરા થયો ગણાશે.
ભિક્ષામાં આવેલા કંડક ગયા તે તે થયા એકવીશ જ કુરણ તાજાબ
નોંધ–સિંધુલ સુપ્રસિહ રાજા ભોજને પિતા હતા. અને રાજા મુંજને ના ભાઈ હતે. સિંધુને નવ સાહશાંક તથા કુમાર નારાયણ પણ કહેતા હતા. સિંધુલના સમયમાં રાધાની ઉરેનમાં હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com