________________
રાણા શ્રી રાયમલ
માળવાના સુલતાન સાથે રાણાને ઘણીવાર યુદ્ધમાં ઉતરવાના પ્રસંગેા અન્યા અને ઘણા વિક્ટ યુદ્ધના સજોગામાં ઉતરવાના રાણાએ મારચા માંડયા, માખરે વિજય તા રાણાનાજ થયા તેનું કારણ એજ કે સત્યના જય” અને “પાપના ક્ષય” આ પ્રમાણે રાણાજી જેવા બહાદુર હતા તેવા ઉદાર પણ હતા. તેમને પોતાના એ ભત્રીજાને (પિતૃઘાતક રાણા ઉદ્યાના દીકરાને) બેઉના અપરાધને ક્ષમા કરી પેાતાની પાસે રાખ્યા હતા. પણ મને કુમારા એટલા બધા સાહસીક અને શૂરવીર હતા કે જ્યારે જ્યારે સુલતાન સાથે લડાઈના પ્રસંગ આવ્યા ત્યારે ત્યારે આ બંને કુમારના શૂરાતનથીજ ાણા રાયમલ્લને વિજય મળ્યા હતા. આ વખતે સમગ્રભારત વર્ષમાં એવા એક પણ બાદશાહ કે રાજા નહાતા કે જે શણા રાયમલ્લના પ્રચંડ પ્રતાપની આગળ ટકી શકે. હવે દિલ્હીના સિંહાસન ઉપર જ્યારે લેાદ્દીવશના બાદશાહાને અધિષ્ઠાય થવા લાગ્યા તે વખતે મેવાડના ઉત્તર ભાગને માટે રાણાને કેટલીકવાર સ`ગ્રામમાં ઉતરવું પડયું હતું. આગળ જાવી ગયા છીએ કે રાયમલ્લના ત્રણ પુત્રી હતા. તેના નામ શુંંગ. પૃથ્વીરાજ, જયમલ્લ હતા. આ ત્રણે પુત્રા મહા પરાક્રમ અને સાહસીક હતા. તે વખતે ભારતમાં આ ત્રણે કુમાર અજોડ વીર ગણાતા હતા. નાના જયમલ્થ વિતામાં કાઈથી ઉતરે એવા નહેાતા પરતુ આ ત્રણે કુમારે જો સ`પ કરી જન્મભૂમિની સેવા કરી હાત તા આજે ભારતનું ભાગ્ય કઈ દિશાએ હાત તે કહી શકાય નહીં. પરંતુ ભાવી જ્યાં પ્રતિકુળ હાય ત્યાં કોઈ શું કરે ? આખરે ત્રણે ભાઇઓમાં કુસ'પ વધવા માંડયા અને તે એટલે સુધી કે એક એકના લાહીના તરસ્યા ત્રણે ભાઈએ અન્યા.
સંપ ગયા લિમા ગઈ, ગયું આર્ય અશિમાન, કુસંપની કડવાસથી ડુબ્યુ હિંદુસ્તાન, શું કર્યું એ આ કર્યું. એ માનવિ મિથ્યા મકે, ઈશની આજ્ઞા વિના ન પાન પણ હાલી શકે.
આ પ્રમાણે ત્રણે ભાઈઓના કુસંપથી રાણી રાયમલ્લ એટલા બધા દુ:ખી થયા કે જ્યાં ત્યાં પેાતાના માટે ભવિષ્યમાં આવનારી આપત્તિઓના દિગ્દર્શનના ભાસ થવા લાગ્યા અને પાતે ઘણા જ દુ:ખી થવા લાગ્યા. આખરે ક્રોધીત થઈ ત્રણે પુત્રાને પેાતાના દેશમાં શાન્તિ રાખવા માટે દેશપાર કરવાના નિશ્ચય કર્યો. શ ંગકુમાર પાતાનું રક્ષણુ કરવા સારૂ અને કલેશથી ખચવા માટે સ્ત્રચ મેવાડ છોડી ચાલ્યા ગયા અને પૃથ્વીરાજને દેશનિકાલ કર્યા, અને જયમલના કંઈક અપરાધ થવાથી મૃત્યુ થયું. ઘણી વખતે જ્યારે ક્ષત્રિયામાં અંદર અંદર ક્લેશનું વાતાવરણ જામે છે, ત્યારે કેટલીક વખતે એટલી બધી મૂર્ખતા કરે છે
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com