________________
ર
મેવાડના અણુમાલ જવાહિર યાને અઅમલિકાન
માટે પ્રાણના બળોદાન આપી ભસ્મીભૂત થયા હતા. તે ભ્રમમાંથી બીજા હુજારી • સિસોદીઆ ઉત્પન્ન થયા તે આ સાથે કહેવું બીલકુલ ખેટુ નથી. કારણ કે રાણા કુમ્ભાના વખતમાં અળ, વિર્ય, ઉદ્યમ અને સંપ દરેક મેવાડીઓના હૃદયમાં આત પ્રાત ખની પ્રેમની સિા વહાવી હતી. ને રાણા કુમ્ભા જ્યારે મેવાડનું ભાવી ઘડવા લાગ્યા ત્યારે કેસ પર્વતના માળાઓના ઉંચા શિખર પરથી અને તેની વહેતી કેાકસસ નદીના કિનારા પરથી ભયંકર વાદળ ભારત પર આ જણાયું. અને આ ભયંકર વાદળની વિજળી અચાનક મેવાડ પર ત્રુટી પડશે એમ તેમના આત્માને લાગ્યું, ત્યારે આવતી આફત રકવા માટે રાણાશ્રીએ ઘણુંાજ પરિશ્રમ વેઠયા, અને પેાતાની મહેાશિ, નિડરતા, ચાણુચ બુદ્ધિ વ પેાતાના ઉત્તમ ગુણ્ણાના પરિચય કરાવ્યા તે એટલે સુધી કે રાણા સમરસિંહની સંગ્રામભૂમી કગર નદીના કિનારા પર મેવાડના લાલ ઝુડી ફરકાવી દીધા. જે દિવસે યવનવિર શાહબુદ્ધિને ભારતની સ્વાધિનતાને ખુચવી લીધી તે વખતે સમરકેશરી રામસિંહ પેાતાના પ્રાણુનુ મળિદાન આપ્યું અને તે વખતમાં મહાર!ણા કુસ્સાના સમય સુધીમાં ૨૨૬) વરસમાં તે રાજ્ય વશિએમાં ચાવીસ મહારાણા થયા. તેમાં એક બેગમ સિહાસન પર ખેડી હતી; આટલા વખતમાં મેવાડમાં અગીઆર રાજાએ થયા હતાં. તેમાંના કેટલાકે પેાતાની ભૂમી માટે પેાતાના પ્રાણુના ખળિદાન આપ્યા હતા. અને પ્રાચીન તીર્થો પેાતાના પ્રાણના ભાગે સાચવ્યા હતા.
આવી આવી અનેક ઘટનાઓ મેવાડ પર આવી હતી પણ મેવાડ તે મેવાડ જ, તેનું કારણ એકજ હતુ કે જ્યાં ચોર્ય, વિષૅ અને ચારિત્ર હતું જે વખતે દિલ્હીમાં ખીલજીવંશના અંતીમ અદશાહ રાજ્ય કરતા હતા, તે વખતે વિજયપુર, ગેાલકાંડા, માળવા, ગુજરાત, જુવાનપુર, કલ્પી પ્રદેશેામાંના રાજાએ એ દિલ્હી પાદશાહને અયેાગ્ય પાદશાહ જાણી, પેાતાના સ્વતંત્ર ૨ જ્યે સ્થાપ્યા હતા.
જે વખતે રાણા કુમ્ભાને સિંહાસન પ્રાપ્ત થયું. તેવખતે માળવા અને ગુજરાતના નવાબે પાત પોતાની સેના (સૈન્ય) વધારી પેાતાના રાજ્યના વિસ્તાર ઘણા મોટા પ્રમાણમાં વધારતા હતા. તે વખતે મેવાડની જાહેાજલાલી એટલી બધી હતી કે મેવાડ પર ઉપરના રાજાએ દ્વેષ અને દુશ્મનતાથી જોતાં હતાં. અને તે રાજાએ આપસ આપસમાં મળી જઈ સંવત ૧૪૯૬ ઈ. સ. ૧૪૪૦ માં ઘણું મેટુ સૈન્ય લઇ મેવાડ ઉપર ચડાઈ કરી. રાણા કુમ્ભાને આ વાતની ખબર પડતાં તેના ક્રોધનેા પાર રહ્યો નહિ. તેથી તે બહાદુર મહારાશુાએ પેાતાના મન સાથે નિશ્ચય કર્યો કે આવેલા દુશ્મનેાને સદ્દામાં સારી રીતે નીયત આપી સ્વાગત કરવું. (કારણ કે તે પેાતે સાહસીક, શૂવીર અને એક અજોડ લડવૈયા હતા, તેમના શુરાતનનું જેટલું વખાણુ કરીએ તેટલું ઓછું છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com