________________
મેવાડના અણમોલ જવાહિર
યાને
આત્મ બલિદાન.
પ્રકરણ ૧ લુ. મહારાણા શ્રી કુંભારાણાનું વૃત્તાંત,
જગતમાં જ્યારે જ્યારે સમયનું પરિવર્તન થાય છે. ત્યારે ત્યારે કુદરતની કેવી અકળ ઘટના અને છે, તેની કાઈને પણ ખખર પડતી નથી. સ’વત ૧૪૯૦ (ઈ. સ. ૧૪૩૩) ના વખતમાં જયારે કુમ્ભારાણા સિંહાસન આરૂઢ થયા ત્યારે ચિત્તડ એક ઉન્નત્તિના શિખરે શેાભી રહ્યું હતું. અને રાણાજી પાતાની પ્રજાનું પાલન પણ ઘણા જ પ્રેમથી કરતા હતા. તથા રાજ્યમાં હુન્નર ઉદ્યોગ અને સમૃદ્ધિ કેમ વધે તેની–યેાજનાનું રાત દિવસ ચિંતવન કરી પ્રજાને કેમ સુખી કરવી તેજ તેમના આત્માના અંતિમ ધ્યેય હતા. જ્યારે રાણાજીની ઉંમર નાની હતી ત્યારે તેમના ઉપર સાંકટો પડવામાં આાકી રહી નહાતી. તે વખતે જે મારવાડ દેશના રાજાઓએ તેમને મદદ ન કરી હાત તા આજે મેવાડના છંતિહાસ કેવા લખાત, તે તેા જ્ઞાની કલ્પી શકે, અને તે સહાય કરનાર રાઠાડ વંશના રાજાઓ જ હતા. કારણ કે રાણા કુંભાએ રાઢીડની સહાયતા માગી હતી. અને તેમને જો સહાયતા ન આપી હાત તે રાઢાટાની અપકીર્તિના પાર રહેત નહિં. વળી ખીજું કારણ એ હતું કે રાણા કુમ્ભા રાઠેાડના ભાણેજ હતા.
ભાણેજ કેરી સહાયમાં, રાઠાડે હિંમત ભરી, સેવાડની ભૂમી સદા, સ્વતંત્ર તેને કરી.
રાણા કુમ્ભાના વખતમાં મેવાડ વણ્ જ તેજસ્વી અને સમૃદ્રિવાન બન્યું હતું. કારણ કે જેને રાજા, પ્રજા પર સદા પ્રેમાળ હાય, તેનાં ભગવાન પણ સદા કૃપાળુ હૈાય. આગળના વખતમાં હિન્દુ મુસલમાનના રાગદ્વેષમાં જેમ મેવાડના ગામ-નગરા નાશ થઈ ગયા હતા. દેવમંદિર ખડીએર મની ગયા હતા. પણ મહારાણા કુમ્ભાના વખતમાં તેજ મેવાડ પાછું આબાદ અને આદ ખની ગયું હતું. વિરવર સમરસિંહની સાથે હજારા સિસેાદી પેાતાની માતૃભૂમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com