________________
મેવાડના અણમલજવાહર યાને આત્મબલિદાન નૃપગે અજમેર પિચાર મતે, મિલિ લારડ બિટિક પ્રીતિ રહે, ફિર તીરથકે હિત નતિ કરી, જિહિતે રજવારના રીતિ પરી. ૩૨૦ જયસિંહ બધેલ સુતા પરની, શિવરૂપ મહીપ શિવા ઘરની, કિર અબુલ આદિક સર કરી, શિવલોક પ્રયાન જવાન હરિ. ૩૨૧ ઈતિહાસ લિખે નયપાલ જિતે, હમ જાનત ગ્રન્થન માન તે, યહ ખંડ જવાન નૃપાલ ભયે, નુપ સજજન આશય જાન લો. કરશે ફતમાલ સુશાસન સીસ લિયે, કવિરાજ સુ શ્યામલદાસ કિયે, યહ ગ્રન્થ સુપન્થ ચિરાયુ રહે, કવિ પાઠક વંશ બિધાન કહો. ૩૨૩
મહારાણા શ્રી જવાનસિંહ પિતાની રાજ્ય કારકીર્દીમાં જેનોને અપૂર્વ માન આપતા હતા, અને જેનેએ ભૂતકાળમાં કરેલી મેવાડની સેવાની કદર કરતા હતા. આ વખતે ઘણા ખરા જૈન મંદિરોની પણ વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હતી, આ વખતના જમાનામાં સાધુ વિહાર કવચિત કવચિત થતું હોવાથી જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે જૈન મંદિરોની મહત્તા તેમજ જૈન ધર્મની ઉન્નતિ થઈ શકી નહોતી. છતાં સૂર્યવંશી કુળશિરામણ મહારાણાઓ તે જૈન કેમ પર અપૂર્વ માન ધરાવતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com