________________
મહારાણા શ્રી ભિસિહ
પ
આપવામાં આવી વળી શક્તાવતાની સહાય લઈ ચદાવતાની સામે યુદ્ધ કર્યું.. ફક્ત અકાલા નામના સ્થળે વિજય પ્રાપ્ત થયા, માકી દરેક જગ્યાએથી શક્તાવતાના વિજય થવા લાગ્યા.
આ વખતે મેવાડમાં એટલી બધી અધેર પરિસ્થિતિ હતી કે પ્રજા ઘણી ભયભીત અની ગઈ હતી પેાતાના પ્રાણ અને ધન કેવી રોતે બચાવવા તેના વિચારમાં ભયભોત થઈ ગઈ હતી વળી લેાકેા ખહાર નીકળી શકતા પણ નહેાતા તા વેપાર તા કેવો રીતે કરો શકે મેવાડની આજે એવી દશા આવી ગઈ હતી. કે તેના પેખક પણ ચીતાર ચિતરવાને લાચાર છે. આ ઉપરથી વાંચક ગણુ ! જરૂર વિચાર કરી શકશે કે મેવાડના ન ંદનવનની ખાજે સ્મશાનભૂમિ થવા લાગી છે. અને આવી અવાર ભયાનક સ્થિતિમાં મેવાડની નંદનવન સમી ભૂમિમાં ભયંકર હિંસક પશુઆના નિવાસ—ત્રાસ થયા હતા.
આવા સમયે મેવાડમાં શ્રીમંત કે ગરીબ નાના યા મોટા કેાઈનેા ભેદ હાઇ શકે કાંથી ? જે પેાતાનું રક્ષણ કરવા શક્તિમાન હતા તેએજ મેવાડ રહ્યા હતા બાકી તેા બીજા કયાંય પલાયન થઈ ગયા હતા. મહારાણાની જ અકન્યતાથીજ આવું પરિણામ પ્રજાને ભાગવવું પડયું અને રાજ્યમાં આવા ઘણુાજ અનથો થવા લાગ્યા દેવટે રાણાએ મેવાડને બચાવવા માટે સિ ંધીયાની સહાય લેવા નિશ્ચય કર્યો જેથી સિધીયાએ સહાય આપવાનો હા પાડી. આ ઘટના બન્યા પછી જાલિનસિહુને કોટાની સુબેદારી મલી જાન્નીસિહુ એક કાર્ય કુશળ ચતુર હોંશિયાર હતા પણ તેની અભિલાષા વિચિત્ર પ્રકારની હતી. તે આવી સુબેદારી કરતાં મેવાડના અધિપાંત થવા આકાંક્ષા ધરાવતા હતા. અને તે આકાંક્ષાથી સતાષ ન થતાં તેને ભારતવષઁના સમ્રાટ થવાની અભિલાષા થતી હતી પણ વિધી અનુસાર તેની એકે ઇચ્છા પાર ન પડી. પશુ તેની અભિલાષાનું પરિણામ એ આવ્યું કે તે જે હાદો ધરાવતા હતા તે પણ મૂકી દેવા પડચેા અને કેવળ રાજપૂતાના નાકર જ રહ્યો.
જાલિમસિંહના હૃદયમાં ધીમે ધીમે જે આશા પ્રગટ થતી હતી તે આશા પૂર્ણ થવાના સમય હવે આવી લાગ્યા હતા જેથી મહારાણાએ પાતાનું સૈન્ય મજબૂત કરવાના ભાર જાલીમસિ ંહને સાંખ્યા હતા. આ મહાન કાર્યની સાથે પેાતાને પણ મહાન ઉદ્દેશ સફળ થાય તા ભારતીય વર્ષના શ્રેય થાય.
જ્યારે જાલિસિહુને સૈન્ય મજબૂત કરવા ધનની જરૂર હતી. ત્યારે ચઢાવત્ સરદારાએ મહારાણાની ચાસઠ લાખની આવકની જમીન પચાવી પાડી હતી જેથી ઉપજ વસુલ કરો તેમાંથી ત્રણ ભાગ સિંધીયાને આપવા અને ચેાથેા ભાગ પાતે રાખવા અને પેાતાના ભાગમાંથી સેનાની ભરતી કરવી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com