________________
૨૪૯
મહારાણા શ્રી ભિમસિ'હુ
લાગ્યા. સૌને પેાતાન પ્રાણુ સાચવવાની ફીકર પડી છે. આ વખતે સંગ્રામસિહુના પિતાની ઉંમર વર્ષ સીતેરની હતી. આટલી ઉંમરે રણવીર લાલજીએ ધણી જ કુનેહપૂર્વક લડી પેાતાની મહાદુરી બતાવી પણ આખરે તે પરલેાક સીધાવ્યે. અને વિજયી અર્જુને પેાતાના પુત્રના મારનાર સગ્રામસિંહના ખાળકાના પ માફક વધ કરી પેાતાના આત્માને શાંતિ આપી.
આ ભયર્થંકર યાતના વખતે સંગ્રામસિંહની માતુશ્રીએ પેાતાના મૃત પતિના રહ ખેાળામાં લઇ ચિતાગ્નિમાં પ્રાણાપણુ કર્યું. કારાવાડના શાસક અર્જુનસિંહના આ કઠોર અત્યાચારથી ભયંકર અગ્નિ પ્રદીપ્ત થયા તે કાઈથી શાંત થઈ શકા નહી' અને સમસ્ત મેવાડ ભૂમિને પાયમાલ કરી નાંખી. વળી બાળક ભિમસિંહની અશક્તિ અને મહારાષ્ટ્રોએના અત્યાચારથી મેવાડની જે અધાતિ થઈ તેના કાઈ ઉદ્ધાર કરી શકયુ' નહી. રાજસ્થાનનું નંદનવન સમાન ચિત્તોડ હવે તે સ્મશાન વત્ બની ગયું.
આ વખતે મેવાડના મત્રી ભિમસિંહ હતા. ભિમસિ'ઠુ અભિમાનના આવે. શમાં આવી પાતાની ઉચ્ચ પદવીને કલંક લગાડયું. તેણે ઉદયપુર અને ચિત્તોડની વચ્ચેની તમામ જમીન સિધી સેનાને આપી દીધી. જેથી આ સકળ સેના તેને વશ થઈ ગઈ રાણા પ્રત્યે તે કિચીત પણ સહાનુંભૂર્તિ ધરાવતા નહેાંતા. જે વખતે મહારાણા દ્રવ્યની અત્યંત કષ્ટી ભાગવી રહ્યા હતા તે વખતે આ મંત્રી પોતાના મિત્રાની સાથે ભાગ વિલાસ ભાગવી રહ્યો હતા. મહારાણાને ધનની એટલી બધી તંગી હતી કે ઇડરની રાજકન્યા સાથે પેાતાના વિવાહ માટે રૂપીયા કરજે લાવવા પડયા, પરંતુ વિશ્વાસઘાતિ મંત્રીએ પેાતાની પુત્રીના જ વિવાહમાં દસ લાખ રૂપીયા વાપરી નાખ્યા હતા. ચંદાવત્ સરદારની આવી વણુક જોઇ રાજમાતા અપ્રસન્ન થઈ તેને રાજ્યવ્યવસ્થામાંથી દૂર કરી. અને શક્તાવતાને વ્યવસ્થા સોંપવામાં આવી. રાજમાતાની કૃપાથી તેઓની પ્રતિષ્ઠા વધી આખરે શક્તાવતાને સહાય મળી અને ચઢાવતા ઉપર દમન કરી તેનેા ખુલે લીધેા મહારાણાની વિરૂદ્ધ પ્રચાર કરનારને ખરાખર શિક્ષા આપવાનું નક્કી કર્યું.
ચિત્તોડના પ્રાચિન દુ માં સ્થિત થયા. આ વખતે માધેાજી ર્સિ બ્રીયા પાસેથી રાઠાડાએ પેાતાના તમામ ગ્રાસ છીનવી લીધા ને પેાતાના રાજ્યને મહું અડાળા વિસ્તાર વધારી દ્વીધા. આ સમયે મેવાડના મંત્રી માલદાસ હતા. અને તેના સહકારી મિત્ર માજીરામ હતા. તેઓ બન્ને અત્યંત સહાસીકને બુદ્ધિમાન હતા. તેથી તેમને કુનેહ પૂર્ણાંક નીમ ને બહેડા ના તમામ દુર્ગા સિધીચા પાસેથી લઈ લીધા અને અલ્પ સમયમાં મેવાડનાં તમામ પ્રગણાંએ મેવાડના અધિકારમાં આવી ગયાં. અને મેવાડીએ મહારાષ્ટ્રીઓની જંજીરમાંથી મૂક્ત થઇ આનંદથી સીસાદીયા કુળના જયજયકાર કરવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com