________________
મહામત્રી અમચંદ
૨૪૭
ઈક કૃત્રિમ ભૂપ અનાય લીયા, સિરદાર તિકન કુંદકીચા,' ગૃહ દ્વેષ વિશેષ હી નાથ મરે, મરહેટ્ટ મલાર સુ સધિ કરે. વિષ દૈરૂ સલુમ્બર ોધહતે, મરહટ્ટ મિલાવન હિત મતે, ૫૯અરસિ નૃપ ઘાત વિસાસ કીચા, ભટ રાધવર્ષે ટુઠ ચૂક ભયે ક્રિ માલવ દેશ અતિ પુરી, અરસી દલ નોખત જાય ધુરી, લટ એલ સરાહન જોગ ભયે, તરવાન વારન સ્વર્ગગી. ફિર માધવરાવ અડે દલતે, ઉદયપુર ઘેર લિયા મલતે, અરસિ નિજ વિક્રમ ખૂબ વરે, નય દામ ખિચારરૂ સંધી કરે. છલ રાનહિ તે સિરદાર છતી, ઉપઈશ મનાયરૂ ફોજ મિલી, બહુ એર ક્રિએ કમલે અસી, અરિ તાકત સેન સવે ધરસી. અરસી નિજ આયવ પ્રાન્ત ક્રિયા, દલ સેવદે મરૂ ભૂપલિયા, નિજ ભટ્ટન કટ્ટન રાન ચઢે, સમરૂ હિ ભગાયરું આપ બર્ડ. નૃપ મુન્દ્રિય આચરું ચૂક ચિા, છલ રાવ અજીત કલંક લિચા, અરસી પરલીક પ્રયાન કથા, ફ્િર દક્ષિણ ક્ષત્રિય વંશ જથા. કુલહાપુર આદિક વંશ અધે, તિન સેવક ગ્વાલિયરાદિ સંધે, જિનકે અલવ ́શ બિચાર કહે, રજપૂતનમે. થલ ટોંક લડે, ૩૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦૪
૧૯૫
૨૯૬
૨૭
૨૯૮
૨૯૯
૩૦૦
પ૯. મહારાણા અરિસિંહ અમરગઢ મુકામ પર મુન્દી કેશવ રાજા અતસિંહના હાથે માર્યા ગયા હતા તેની ખબર સવત ૧૮૨૯ ચૈત્ર વદ ૩ ઇ. સ. ૧૭૭૩ ના માની ૧૧ મી તારીખે પડી હતી. મહારાણા હમીર સ. ૧૮૩૪ પાસ સુદ ૮ ઈ સ. ૧૭૭૮ના જાન્યુઆરીની તારીખે દેહાન્ત પામ્યા તેને જન્મ સ. ૧૮૧૮ જેઠ સુદ ૧૧ ઇ. સ. ૧૭૬૧ ના જીનની તારીખ ૧૭ મીએ મહારાણી સદરકુંવરથી રાણા હમીરના જન્મ થયા હતા. રાણા હમીરનું મૃત્યુ ઝેર આપવાથી જ થયું છે,
www.umaragyanbhandar.com