________________
પ્રકરણ ૧૮ મું મહારાણા શ્રી જગતસિંહ (હોતીય) જ્યારે મહારાણા સંગ્રામસિંહ બિરાજમાન થયા ત્યારે પ્રથમ કાર્ય તેમને ત્રણ રાજ્યની સંધિ કરી અને પિતે પિતાના રાજ્યનું તેમજ રાજપૂતનું બળ મજબૂત કરી પિતે રણયુદ્ધમાં જવા માટે વર્ષાઋતુ વિત્યા પછી મોગલોની સામે, થયું આવી રીતે સંધિ-કરાર કરી પોતે પોતાની ઉજવલ કારકીદી બતાવી. સંધિ થયા પછી ભાગ્યની પ્રતિફળતાને લઈને તે કાર્ય પરિપૂર્ણ થયું નહીં. કારણ કે જ્યારે યુદ્ધની સામગ્રીઓ તૈયાર કરવામાં આવી ત્યારે બધા રાજાઓ શિથીલ થઈ ગયા હતા. રાજ્યસ્થાનના દુર્ભાગ્યવશાત્ રાજપૂતેનું સૈન્ય છિન્નભિન્ન થઈ ગયું. મોગલ રાજ્યની દુર્દશાના વખતમાં મારવાડ અને અંબરના રાજાઓએ પિતાના રાજ્યને વિસ્તાર અતિ વધારી મૂક હતું, તેઓ મેવાડના રાણાની બરાબરી કરતા હતા.
સૂર્યવંશી મહારાજા કનકસેનના વંશજો રાજ્યસ્થાનના અન્ય રાજપૂત પર અચળ પ્રધાનતા જોગવતા આવ્યા છે, તેમને કઈ દિવસ પણ રાજપૂતોની એકત્રીત સમંતી પ્રાપ્ત કરી નહોતી, આ મહાન અભાવજ રાજપૂતના ભવિષ્યમાં વિન રૂપ હતું. આ અભાવને લઈને જ તેઓ પરાધિન ગુલામ બની ગયા હતા. રાજસ્થાનના સર્વ રાજપૂતોએ મેવાડના રાણાનું અગ્રસ્થાન માન્યુ હોત તો આજે રાજસ્થાનની આવી અઘાર અધોગતિ નહત. જે તેઓ મેવાડના અનુયાયી બનત તે મુસલમાન કદિ પણ ભારતને લૂંટી ન શકત, માંહામાહીની ફુટ, કોશ અને કુસંપથીજ ભારતની આ શેયનીય દશા છે. અને તેથી જ રાજપૂતની સ્વાધીનતાનો નાશ થયો.
મહારાણા જગતસિંહના વખતમાં મોગલ સામ્રાજ્યની અગતીના સમયમાં અનુકુળતા હવા જતાં રાજપૂતે પિતાની ઉન્નતિ કરી શક્યા નહીં. એનું કારણ ફક્ત કુસંપજ ગયા તે વીર બાપારાવલ અને મહારાણા પ્રતાપ અને રાજસિંહ? જેઓના નામ આજે ઈતિહાસના તક્તાપર સૂવર્ણ અક્ષરે અંક્તિ છે.
નિઝામ-ઉલ-સુલક આધિનતાની શૃંખલા તેડીને સંપૂર્ણ સવાધિન થઈ ગયો હતો, દિલ્હીના પાદશાહને સેનાપતિ નિઝામને દમન કરવા ગયા હતા. પરંતુ તે સ્વયં નિઝામના ક્રોધાગ્નિ આગળ બળીને ભસ્મ થઈ ગયે. રણુંચત્ર નિઝામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com