________________
મહારાણા શ્રી સમ્રામસિંહ
૦૭
વિજયી રાજપૂતાએ વિજયમાળ ધારણ કરી નગરમાં પ્રવેશ કર્યો. આ વખતે મહારાણાએ કાનાડના સરદારના ઘાયલ થએલા પુત્રને પેાતાના હાથથી મીઠુ આપ્યું. આ પ્રકારનું ઉચ્ચ સન્માન પ્રાપ્ત થવાથી પુત્રના માનદની સીમા રહી નહીં. તે પેાતાને કુતા ચએલે માનવા લાગ્યા અને આનંદમાં આવી ખેલવા લાગ્યા.
મહારાજ ! મને પિતાના જીવનના બદલામાં અમુલ્ય ધન પ્રાપ્ત થયુ છે. ધન્ય છે ! એ રાણાને ? અને ધન્ય છે સરદારને ? આવી અનેક વાતા સૉંગ્રામસિંહુ રાણાના જીવનમાં મની ગએલી છે. વાંચક વર્ગને ખ્યાલ આવે કે મહારાણાશ્રી કદરદાનની કદર કેવી કરતા ? પ્રજાના માટે નીદ્રા અને આહારના ત્યાગ કરી પ્રજાનું પાલન કરતા હતા, તેવાજ પુરૂષાના નામ ઈતિહાસમાં આજે પણ સૂવર્ણાક્ષરે કાતરાએલા છે.
મહારાણાશ્રી એક વખત પેાતાના મહાલયમાં બિરાજયા હતા તે વખતે એક ખૂશામતખેાર સાલુમ્બ્રા સરદારના વિરૂદ્ધની વાતા કરવા લાગ્યા. અને સાલુમ્બ્રા સરદાર પ્રત્યે મહારાણાશ્રીને અભાવ ઉત્પન્ન થાય તેવી છટાથી વાતની છનાવટ કરવા લાગ્યું. તેજ વખતે મહારાણાશ્રીને તેની વાત પર જરા વિશ્વાસ મૂકયા નહીં. અને ખેલ્યા કે આ વાત અસત્ય છે—સત્યથી વેગળી છે. જો તારી વાત ઉપર વિશ્વાસ મુકુ તા રાવજીન! ઉદાર અને ઉચ્ચ ભાવનાઓનું અપમાન થાય. રાવજી પર તેમને કેટલા વિશ્વાસ છે તે બતાવવા સારૂ રાણાજીએ રાવત્ઝને ખેલાવવા માટે એક દૂત મેકલ્યા અને નિશ્ચય કર્યો કે પાખડીને અતાવી આપવું ખૂશામતથી કે ખેાટી વાતેથી રાણા કેાઈથી ભાળવાય તેમ નથી.
માળવા રાજ્યમાં યુવત સેનાના પરાજ્ય કરી રાવ સાલુમ્બ્રા આવ્યા હતા અને રાણાજી વિદાય લઈ પેાતાના ઘેર ગયા હતા. રાત્રીના પ્રથમ પહેાર વીતી ગયા હતા. રાવએ પેાતાના દુના દ્વાર પર જઈને પેાતાના સીપાઈ આને સો સૌને ઘેર જવાની રજા આપી, અને પેાતે ઘેાડા ઉપરથી ઉતરી પેાતાના મહાલય તરફ ચાલ્યા. હજી તેઓ આંતપુરના દ્વાર આગળ પહોંચ્યા ન હતા એટલામાં પહેરેગીરે નમ્રતા પૂર્વક કહ્યું કે રાવજીએ રાણાજી રામ રામ કહી આ પત્ર આપવાની આજ્ઞા કરી છે. દિપકના પ્રકાશે પત્ર વાંચી સરદારે અશ્વપાળને અશ્વ સજ્જ કરવાની આજ્ઞા કરી. દ્વાર સમક્ષ તેમની પ્રેમમય પત્નિ પ્રિય બાળકેાને લઈ સરદારને અભિનંદન આપવાને ઉભી રહી હતી.
રાવજીએ ધાર્યું કે સુકુમાર બાળકને ગેાદમાં લઈ પરિશ્રમના પરિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com