________________
૧૬૫
૨૩૯
૪૦
વીર કેશરી દયાળરાહ
પાણું ઉતાર્થ શાહનું, ધન્ય એ જૈન બાળને, કહે ભેગી ધન્ય ધન્ય છે, મંત્રી વીર દયાળને.
છપે અનેક લતાં યુદ્ધ, રાણાશ્રી બીમાર પડતાં, વ્યાધી પ્રસરી અંગ, અશુભ સૌ ચિન્હ જણાતાં, છોડી હકીએ આશ, રાણાશ્રીના જીવનની, પ્રભા થઈ નિરાશ, ખરે મેવાડ રંડાણ, બહાદુર રાણે રાજસિંહ, જેને સાચી રાખી ટેક છે, કહે ભગી સૂર્યવંશમાં, સાચે કોહીનુર એક છે.
છપે શરીર શીથીલ થાય, રહી નહીં જીવન આશા, મંત્રી શાહ દયાળ, ધરતે દીલ નીશશા, જીવન સાથી મૂજ, તણે દીપક બુઝાશે, દયાળ સાથી આજ બધાને તજી જ જશે, પ્રભાવતી રેતી ઘણું શીર જમીન પર કુટતી, કહે ભેગી રાણા વિચગે, સતી જ દુઃખી બહુ થતી.
છપે મહારાણાશ્રી ત્યાં કણી, જયસિંહને બોલાવે, રાજ્ય તણે સૌ ભાર સોંપવા દીલ બતાવે, દયાળને પણ રાણે, ભલામણું તેની કરતે, જયસિંહને સોંપી રાજ્ય, રાણે સ્વર્ગે સંચરતે, સતી પ્રભાવતી થતી, મેવાડા સુની થઈ ગઈ,
કહે જોગી રાણા તણી, સુકીર્તિ પ્રસરી રહી. ૨૪૨ મહારાણા રાજસિંહને સ્વર્ગવાસ થયા પછી રાજ્ય ગાદી પર રાણા જયસિંહ આવ્યા. જયસિંહ રાજકાજમાં કઈ પણ જાતનું ધ્યાન આપતા ન હતા અને પોતાની નવી રાણી કમલાદેવીના પ્રેમમાં લુપ્ત બની ગયા હતા. તેથી પિતે પિતાના બંધાવેલ જયસમુદ્રની પાસે આવેલા મહેલમાં નિવાસ કરતે હતો અને રાજ્યકાજની તમામ બાબતથી અલગ રહેતો હતે. અને જે કાંઈ કરવામાં આવતું તે દયાળ પોતે જ કરતો હતો.
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com