________________
મેવાડના અણમલ જવાહર યાને આત્મબલિદાન ધરી ઢાલ તરવાર, હાથમાં ભાલે ધરતે, શુરવીર . સાચે વીર, શાહને પડકાર કરતે, સન્મ લઈ ચાલે એકલે, જેનું મને બળ મજબૂત છે, કહે “ગી' જાણે દયાળ, સિંહ સામે રાજપૂત છે. ૨૩૫
છો . પહેચતા ગામે ગામ, શાહના શહેરે લૂંટે, આવ્યો હે જ્યાં હાથ, ખરે તેનું આયુ ખૂટે, શાહ તણે જુલ્મ, દયાળથી નહીં ખમાત, પકડી ઓચછની જાત, શમશેર કતલ કરતે, પકડી કાછ માલવી, દાઢી મૂછ મુંડાવતે, કહે ભાગીદયાળ એ, વૈર પુરૂં વાળતો.
૨૩૬
છખ્યો
૨૭
મુસલમાને સૌ મળી, શાહની પાસે જાતા, વરતાવતો કાળો કેર, દયાળથી સૌ થરથરતા, હેતે હિનું વેર, દયા નહીં દીલમાં ધરતો, આવી મુસ્લીમ સી, શાહને અરજી કરતા, બંધ કરે જુલમ હવે, અમથી નહીં સહેવાય છે, કહે લાગીલાલ માગ, દયાળથી ગભરાય છે.
છો કરી માળવા સર, ઘણા દેશ છતી આ, શુરવીર સાચા જેન, વિજય લક્ષમીને લાવ્યા, મેવાડી પણ સો, ખરેખર દીંગ જ પામે, બચાવી હિન્દુ જાત, હિન્દુઓ ગૌરવ જાણે, અન્ય દયાળ તું ધન્ય છે, ધન્ય તારી માતને, કહે “ગી' વીર દયાળે તે, બચાવી હિન્દુ જાતને.
છપે લેહી તરસી તલવાર, મોગલ પર ખુબ ચલાવી, હિજ જાતી પર જુલ્મ, મટાવવા શોધી ચાવી, જઇઆ વેરાને કર, ખરેખર નાબૂદ કરતે, શાહ તે ભાગી જાય, દુરાચારી પગ ઘસતે,
૨૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com