________________
૧૦
અંતઃપુરમાં
ક્રમ દાસી ? રાણાજીના થા સમાચાર છે ? અને યુદ્ધમાં કાના વિજય થયા છે? પ્રભાવતી રાણીએ પૂછ્યું.
રાણાજી ફત્તેહ કરી આવ્યા છે અને મંત્રી યાળશાહે પણ ઘણી જ બહાદુરી બતાવી છે દાસીએ જવાબ આપ્યા.
ઉપર પ્રમાણે વાતા ચાલે છે ત્યાં તેા રાણાશ્રી આવ્યા, તેથી રાણી પ્રભાવતી ઘણુાજ આનંદ પામી. દયાળશાહે રાજકાજની ઘણીજ ગુંચવણેામાં અગ્રપણે ભાગ ભજવ્યા હતા, વળી રાણા રાજિસકે પણ પેાતાનું આખું જીવન ઔરગઝેબની સાથે લડાઈમાંજ ગાળ્યુ હતુ. તેથી અત્યંત પરિશ્રમ ઉઠાવ્યાથી રાણાજીનું શરીર બગડયુ તેથી તખીયત બેચેન રહેતી હતી. દિવસે દિવસે રાણાજીની તખીચત છેક ખરાબ સ્થિતિમાં આવી પહોંચી, તેથી કુમાર જયસિંહને મેલાવી તમામ જવાબદારી સોંપવામાં આવી. અને મંત્રી યાળદાસને મેલાવી જે ભલામણ કરવી ઘટે તે તમામ કરી.
મહારાણા ાજસિંહ એક શૂરવીર અને સાચા ક્ષત્રિય હતા, તેમણે પેાતાનું જીવન એક ક્ષત્રિયને દીપાવે એવું ગાળ્યું હતુ. પેાતે અજોડ પરિસ્થિતિમાં પણ પોતાનું સ્વમાન પુરેપુરૂં સાચવતા હતા. ઔરંગઝેબે ઘણા જ જુલમ ગુજારવા માંડયા હતા, અને જયસિંહના કરેલા ઉપકાર ભૂલી ગયા. વળી પેાતાના શાહજાદી અકબરને બચાવેàા તે છતાં પશુ તે પાપીએ જુલ્મ ગુજારવામાં ખાકી રાખી નહિં. તેવામાં એક બ્રાહ્મણે આવી દયાળશાહને પોતાની આપવીતી કહી પેાતાના પુત્રવધૂ અને પુત્રની કેવી ભયČકર સ્થિતિ થઈ તેનું વર્ણન સાંભળી દયાળશાહને ઘણું લાગી આવ્યું. તેથી દયાળશાહે સાગન ખાધા કેઃ— ઔરંગઝેમને હવે પૂરેપૂરા મહાત–તાબે કરીશ ત્યારે જ જપીશ' વળી બ્રાહ્મણે આગળ કહ્યું કે:• અહીસા જૈન મંદિર, આગમાં, સૂત્રા, ખાદશાહે તાડી તથા ખાળી નાંખ્યા છે. વળી સાધુઓને પણ સતાવવામાં માકી રાખી નથી’ આવા અઘાર જુલમની વાત જેમ જેમ દયાળ સાંભળતા ગયા તેમ તેમ તેના ગુસ્સાના પાર ન રહ્યો. આખરે મહારાણાની તીયત સાધારણ સ્વસ્થ થઈ ત્યારે પાતે વિચાર કરી મહારાણાની આના માગણી કેઃ
નામદાર ! હવે તા દુશ્મન તરફ સામના કર્યો સિવાય છૂટકા જ નથી. દયાળે જણાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com