________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પભેર ફટે લેવા જતાં માથાને ચોટલે છુટી ગયો. ત્યારે પિતાની પિલ પકડાઈ ગઈ તે જોઈ દયાળ બે કે –
કેણુ પ્રીય પાટમ ? દયાળે ખુશ થતાં પૂછયું.
બંને દંપતિ આનંદની વાત કરવા લાગ્યા જ્યારે પાટદેમ પિતાના સ્થાન પર ગઈ ત્યારે દયાળશાહ મહારાણાશ્રી પાસે ગયા. હવે આપણે મહારાણા તરફ નજર કરીએ.
બાદશાહ ઔરંગઝેબ, દિલેર તથા અકબરે હાર ખાધી છતાં દુછ ઔરંગઝેબ પિતાને જાતી સ્વભાવ તો નથી, અને મંદિર તથા દેવાલ તેડવા માંડયા છે. વળી જુલ્મ કરવામાં બાકી રાખતું નથી માટે તેને હવેનસીયત આપવાને સુગ ઘણેજ સારા છે માટે આપશ્રીને હુકમ હોય તે સિન્યને એકત્ર કરૂં અને એક સામટ હલ્લે લઈ જઈએ એટલે તરત જ તેને ફડ આવી જાય. દયાળે કહ્યું.
મહરાણાએ તથા દયાળે એ પ્રમાણે નક્કી કર્યું. દયાળની ધર્મપત્નિ માટે મહારાણશ્રીને ઘણું માન ઉત્પન્ન થયું. અને મેવાડમાં આવી વીરાંગનાઓ છે તેથી પિતે ધન્યવાદ માનવા લાગ્યા. દયાળ? જ્યસમુદ્રનું કાર્ય ક્યાં સુધી આવ્યું રાણાશ્રીએ પૂછયું.
નામદાર ! સાત વર્ષ પુરૂ થયું છે અને તેમાં લગભગ અઠ્ઠાણું લાખ રૂપીઆ ખરચના થયા છે. વળી છ કેસના ઘેરાવા સુધી તળાવ ઘણું સુશોભીત થયું છે. ખરચ તે વધારે થાત પણ મેવાડના રત્નપ્રભા નામના પહાડમાંથી સંગેમરમરના પત્થર મળી આવવાથી ખરચ ઘણું જ ઓછો થયો દયાળે જણાવ્યું
ચાલો તે પણ ઘણું સારું થયું. રાણાશ્રી બાલ્યા.
આ પ્રમાણે રાણાશ્રી તથા મંત્રી દયાળદાસ વાત કરી ઔરંગઝેબને કેવી રીતે પરાજય કરવો તેને વિચાર કરતાં કરતાં બંને મહારથીઓ પિત પિતાના મકાને ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com