________________
ભયંકર યુક્તિ દિલેરખાંઓ અરવલ્લીના પહાડની ઉંચી ટેકરી કબજે કરી પોતાના સિન્યનો જમાવ કરવા માંડે. આથી દયાળે વિચાર કર્યો કે જે આ ટેકરી દમનોના કબજામાં વધારે વખત રહેશે તો રાજપુતેને ઘણું જ સોસવું પડશે, માટે માતના જોખમે પણ ટેકરી કબજે કરી લેવી જોઈએ. જેથી દયાળે ઘણુ યુક્તિ અજમાવવા માંડી, પણ એકે યુક્તિ કામમાં આવી નહીં. તેથી તે ખુબ વિચારમાં હતું. જ્યારે એક યુક્તિ સુજી ત્યારે તરતજ રણજીતને જગાડી કાળાં બુરખા ધારણ કરી કેઈને કીધા વગર ગુપચુપ ચાલ્યા ગયા. ફક્ત એંશી યુદ્ધાઓ સાથે રાખ્યા. આ સઘળી હિલચાલ અભયસિંહ નામને એક સૈનિક જોઈ રહ્યો હતું. તેથી તેણે પણ વિક્રમસિંહને જગાડી મંત્રી દયાળની પાછળ ચાલવા માંડયું.
મંત્રી દયાળદાસની આ યોજના જીવ સટેસટીની હતી, વળી કપરી સેટી હતી અને તે આત્મબળની મજબૂતી સિવાય બની શકે તેમ ન હતી. દરેકે આગળ ચાલવા માંડયું રાત્રી પુરી થતી જતી હતી, ધારેલા રસ્તા આગળ આવી પહેચા, આગળ જવાને રસ્તે નાતે તેથી માનવસીડી બનાવી એક ઉપર એક એમ પાંચ જણની સીડી બનાવી ત્યારે રણજીત ઉપર ચડ, ટેકરી ઉપર જવા માટે સાત હાથનું વચમાં અંતર રહેતું હતું. નીચે જૂએ તો મોટી ખાઈ હતી, જે પડે તે હાડકું પણ હાથમાં આવે નહીં. છતાં પણ રણજીત હીંમતથી ઉપર કુદ, અને ધારેલા સ્થાન પર આવી પહોંચ્યો. ત્યાં જઈ દેરડું બાંધ્યું જેથી બધા સિનિકે ઉપર આવી શક્યા. અને અચાનક હુમલ શરૂ કર્યો, દયાળદાસ બે હાથમાં તલવાર ઘુમાવતો હતે જાણે વીર કેશરી, જાણે બીજે યમનો અવતાર આ પ્રમાણે ત્રાડ પાડતો દુશ્મને પર તુટી પડયે પણ તેમની સંખ્યા વધારે હોવાથી કેટલાક રાજપૂતે માર્યા ગયા, ફક્ત દસ જણજ બાકી રહ્યા હતા, અને એકદમ અચાનક હલ્લે આવ્યો અને બધાને પકડી લેવામાં આવ્યા.
એ વાણીઆની આંખમાં ધગધગતા સયા ઊંચી દે? એ સૂવરેજ આટલા બધા હેરાન કર્યા છે. દિલેરખાંએ હુકમ આપતાં કહ્યું.
આથી હુકમ થતાં જ અંગારા ભરેલી સઘડી હાજર કરવામાં આવી અને સાયા તપાવી તૈયાર કરવામાં આવ્યા એટલે દિલેરખાં બે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com