________________
વીર કેશરી યાળશાહ
૧૪૧
યાળે તરત જ તે ચીઠ્ઠી હાથમાં લઈ વાંચવા માંડી, વાંચતાં વાંચતા તેના મૂખ ઉપર ક્રોધની રેખાઓ છવાઈ ગઈ અને ગંભીર વિચારમાં પડી ગયેા. કેટલું ભયંકર કાવત્રું ? શું પૂરાહિત આટલા બધા ભયંકર માજીસ ? શું પેાતાના અન્નદાતા ઉપરજ આ કાવત્રું ? શું આપણા પાલણુહાર ઉપર જ આ વજ્રપાત ? મારા પ્રાણના ભાગે પણ તે લેાકેાની મુરાદ બર નહી' આવવા દઉં. એકદમ દયાળથી એલાઈ જવાયું.
કેમ, શા વિચારમાં પડયા ? ચીટ્ઠીમાં શું હશે તે જાણુવાની જીજ્ઞાસા થતાં પાટમઢે મેલી.
કંઈ નહીં, ખાસ કારણ નથી, ચાલેા. હવે હું તમને તમારા ઘર સુધી પહોંચતા કરૂં દયાળે નમ્રતાથી કહ્યું.
જેવી આપની ઈચ્છા ? દયાળ, હાલમાં આપ શું કરી છે ? પાટમદેએ પૂછ્યું, અત્યારે હું રાજ્ય પૂરાહીતના ઘેર નાકરી કરૂ છું, પણ ચાડા વખતમાં મારી નાકરી ત્યાંથી બદલાશે, દયાળે જવામ આપ્યા.
કાને ત્યાં ? માળાએ પૂછ્યું.
શેઠ સાહનલાલ ને ત્યાં દયાળે કહ્યું.
હેં ! સેાહનલાલ તે મારા પિતા થાય છે. માળાએ એળખાણ આપતાં કહ્યું આ પ્રમાણે વાત કરતાં કરતાં ચાલ્યા આવે છે ત્યાં સેહનલાલ શેઠનું મકાન દેખાયુ.
મારા પિતાશ્રીને મળ્યા સિવાય નહી જવાય, પોટમદ્રેએ જણુાવ્યું.
ના, માળા, પૂરાહીત મારી વાટ–રાહ જોતાં હશે. ફરી કાઈ વા૨ મળીશું અત્યારે હું જઈશ, ચાળે વિનય પૂર્વક રજા માગી.
ઠીક ત્યારે પધારો, હવે આપણે હંમેશાં મળી શકીશું, પાટમએ કહ્યું. બંને જણા છૂટયા પડયાં. યાળ જતાં જતાં એણ્યે કે કેવી સુંદર માળા શું તેનું રૂપ ? કુદરતની કેવી અજબ ઘટના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com