________________
કુદરતની અજબ ઘટના,
જગતની ઘટનાઓને અપૂર્વ ખ્યાલ આપતા, દુશ્મનાના સામે વિશ્વાળ સમા ભાસતા, દુ` સંધ્યા સમયે, સૂર્ય ના કિરણા અસ્ત થતી વેળાએ અરવઢ્ઢીના દુર્ગા ના રમ્ય રસ્તા ઉપર એક યુવાન ઘેાડેસ્વાર થઇ, મસ્ત પણે ચાલ્યા જતા હતા.
વનપ્રદેશેાની અવનવી અટવીએ અને કુદરતની ઘટનાએ જોતા જોતા તે યુવાન ચાણ્યેા જાય છે. પણ ત્યાં તેને કેાઈની કારમી ચીસ સાંભળી, એટલામાં હતા સનસનાટ કરતુ એક તીર યુવાનના કાન આગળથી પસાર થઈ ગયું. તેથી તે ચમકયે, અને તે તીર જે બાજુથી આવ્યું હતું, તે તરફ પેાતાના ઘેાડા લઈ ગયા, અને ત્યાં તેણે એક યુવાન બાળા પર અત્યાચાર માટે લડતા કેટલાંક ભીલાને શૈયા. તેથી દયાળે પેાતાના ઘેાડા તે તરફ્ દોડાબ્વે, અને થાડી જ વારમાં તે ભીલેાના ટાળા પાસે આવી ઉભા રહ્યો અને તરતજ કટાર ખેંચી તે પેાતાના પ્રાણની દરકાર રાખ્યા વગર ભીલની પીઠમાં ઘોંચી દીધી, પણ ભીલના શરીરના ખાંધા મજબુત હાવાથી તેને કટાર વાગ્યાની પરવા ન કરતાં ખાળાને મૂકી; સહાય કરવા આવન.ર દયાળ ઉપર તુટી પડયેા. તેથી દયાળે પણ તેને પેાતાના માહુબળથી જવાબ આપ્યા. અને ભીલને મહાત કર્યાં. તેથી તેા ભીલ ઘણી આજીજીની સાથે કરગરવા માંડયા.
આ માળાને પગે લાગી તેની મા! માગ, અને આવું અત્યાચારનું કૃત્ય હવે કદી પણ નહીં કરે તેવી પ્રતિજ્ઞા લે. દયાળે મક્કમતાથી જણાવ્યુ`.
ભીલાએ માળાની મારી માગી અને પ્રતિજ્ઞા લીધી, કે જેથી ભોલાને ત્યાંથી જવા દીધા. આવી રીતે તે યુવાન ખાળાના બચાવ વીર દયાળે જ કર્યો.
માળા, તમે આ જગ્યા પર ભીલના ૫ જામાં શી રીતે સપડાયાં ? દયાળે કહ્યું.
હું ઉદયસાગર પર ફરતાં ફરતાં આ સ્થળ ઉપર આવી પહોંચી, હું ઘણી વખત્ત એકલીજ આ પહાડાની ખીણમાં ફરવા આવું છું' તેમ આજે પણ આવી હતી. પણુ મને એકલી જોઈ, વળી બીજી કાઇ નહીં હૈાવાથી, આ ભીલેાએ મારા પર કુદ્રષ્ટિ કરી, મને સતાવવા લાગ્યા. તેથો મારી પાસે જે તીરેશના જથ્થા હતા તે વડે મેં મારૂં રક્ષણ કરવા માંડયું. જ્યારે મારૂં તીર ખાલી ગયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com