________________
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મલિકાન
સાહનલાલ એક પ્રતિષ્ઠિત અને રાજ્યના માનીતા ગૃહસ્થ હતા. રાજ્યના સુખ દુ:ખમાં તેમને સારા હિસ્સા હતા. રાણાશ્રીને પણ સેાહનલાલ માટે ઘણું સારૂ માન હતું. સેાહનલાલ પાતાના ઘેર ગયા પછી દયાળ પણું પોતાના કામમાં રોકાયા. ત્યાં તેા પુરાહીત રાજમહેલમાંથી પાતાના સ્થાન પર આવ્યા. તે તે વખતે તે ઘણા જ ઉંડા અને ગંભીર વિચારમાં ગરકાવ થએલા હતા. તેમનું મન ઠેકાણું ન હતું. તેઓ આવી અને બેઠા.
૧૩
દયાળ, આ દયાળ, પુરાહીતે બૂમ પાડી.
જી, ફરમાવેા. આપને શું કામ છે ? દયાળે પૂછ્યું.
મેં ગઇ કાલના પૂજારીને દેવલી મેાકા છે. તે હજી સુધી આવ્યે નથી. માટે તમે ઘેાડા તૈયાર કરી તેની ખબર લઇ આવેા. રસ્તે જ્ઞેા જ વિકટ છે. માટે સભાળીને જજો, અને સાથે ઢીઆર પણુ લેતા જજો. લ્યે, આ મારી કટારી પણ સાથે રાખા. એમ કહી કટાર આપી. દયાળ મસ્તક નમાવી ને હુકમના અમલ કરવા ઘેાડા પર સ્વાર થઈ દેવાલી જવા સડસડાટ ચાલી નીકળ્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com