________________
મહારાણા શ્રી અમરસિંહ
ભાવાર્થ-બેડ કછવાહ રાઠોડ મહેલમાં આરામ કરે છે, તેથી જ ખાનાખાન ને કહેજે કે બન (મહારાણું) માણસ થઈ ફરે છે. મહારાણાની લખવાની મતલબ એ હતી કે તમે કહેતો હું પણ બાદશાહને ગુલામ બની જાઉ, આ દેહર વાંચી ખાનાખાને મારવાડી ભાષામાં લખી જવાબ મેક.
દેહરા
પર રહસી હસી ધરમ, ખપ જાસી ખુરસાણ,
અમર વિશભર ઉપરા, રાખે નિહ રાણ. ભાવાર્થ-જમીન તથા ધર્મ રહેશે તથા ખુરસાના લકે તથા મુગલાઈ નાશ પામશે, માટે હે મહારાણા અમરઆ દુનિયાને પાળવાવાળા ઈશ્વર પર ભરૂપે રાખ, આ પ્રમાણે જવાબ વાંચી રાણું અમરસિંહને હિમ્મત આવી, અને ઘણા દિવસો સુધી લડાઈ શરૂ રહી કે જેથી જીંદગીમાં કોઈ તમન્ના બાકી રહી નહિં. આવા વખતે કેટલાક રાજપુતે કુંવર કર્ણસિંહની સાથે સલાહ કરતા હતા કે હવે શું કરવું?
દેહરા ખાવા નથી કંઈ ધાનને, પીવાને પણ પાણી નથી, યુદ્ધમાં લડવા સારૂં, પાસમાં કેડી નથી. ૧૮૬ પહેરવા કપડું છે નહીં, દુઃખની સીમા નથી, મેવાડની રક્ષા જ માટે, ગમ કશી પડતી નથી. ૧૮૭
જ્યાં જુઓ ત્યાં છે જુલમ, જુલમ સહેવાતા નથી,
કહે (ભોગી) મેવાડમાં, આજ કોઈનું કંઈ નથી. ૧૮૮ આ પ્રમાણે સર્વ સરદારોએ કુંવર કર્ણસિંહને પોતાના દિલની વાત કરી કે “ આજે મેવાડની આવી દશા છે. ને આપણું ભાઈઓ આજે મેવાડને જોઈ પોતાની જાતને હસે છે. અને પકડાએલા રાજપુતે અને સ્ત્રીઓને વટલાવે છે. તેમજ તે લેકેને તેની લૈડી બનાવી આપના ગૌરવનું ઘોર અપમાન કરે છે. માટે આ બાબતને સત્વર ઉકેલ લાવે? અને માનભર સુલેહ થાય, એવો રસ્તે લાવે?” આવી રીતે બધા સરદારોએ બુદ્ધિપૂર્વક વિચાર કરી પાટવી કુંવર કર્ણસિંહને બાદશાહની પાસે મોકલવા નક્કી કર્યું. આ પ્રમાણે ઝાલા હરદાસે બધી ગોઠવણ કરી એને સુલેહ કરવાનું ચોક્કસ કર્યું. આ વાત જે મહારાણાના કાન સુધી પહોંચી તે પોતે પસંદ નહીં કરે માટે તમે બે જણ વગર હુકમે શાહજાદા ખુહુમની પાસે જાવ? જેથી એક કાગળ સુન્દરદાસની સાથે શાહજાદા ઉપર રવાના કર્યો અને કહ્યું કે “શાહજાદા જે લખ્યા પ્રમાણે
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com