________________
મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ
એ વીર પ્રતાત તે, કીર્તિ સુંદરી વરી ગયે, કહે “ ભેગી ” સૂર્યવંશમાં, દેવ સમ પિતે થયે. ૧૧૫
છપે ખરે રણવર એજ કે, જેને પ્લેચ્છ ધ્રુજાવ્યા, ધરી ઢાલ તલવાર, અનેકના માન મુકાવ્યા, ધરે નહી દીલ બીક, મસ્ત થઈ પિતે ફરતે, દઈ દુશમનને ત્રાડ, સિંહ સમ બનીને ઘુમતે, અકબર શાહ સમજી ગયો, રાણે જીવતે સહેલ નથી, પણું કહે “લોગી” મોત આગળ કેઈનું ચાલતું નથી. ૧૧૬
છો સ્વમાન માટે જુએ, વૈભવ વિલાસ વિસાર્યા, માતૃભૂમિને માટ, અડગ જેને વૃત ધાર્યા, નિજ કુંટુંબને સાથ લઈ વન વન તે ભટક, છતાં દુશ્મનની સાથ, કદિ ન યુધ્ધ અટક, ધન્ય રાણા પ્રતાપને ધન્ય તેની વીરતા, કહે “ભેગી” ધન્ય રાણાને, જેની અજબ શૂરવીરતા. ૧૧૭
છો ગેઝારા તું કાળ, દયા નહી દીલમાં ધરતે, થઈ દયાહીણ કાળ, કંઈકને તુજ ચગદતે, રાણા હોય કે રાય, નહીં પરવા તું કરતે, આવે લેવા જેને તું, જરૂર લઈને તું જાતે, ફટફટ ભૂંડા કાળતું, જગતનું તેજ લઈ ગયે,
કહે “ભગી” એ કાળમાં પ્રતાપ પણ સપડાઈ ગયો. ૧૧૮ ભારત માતાને, સ્વમાની, નિડર અને વીર યોદ્ધો જગતના તકતા પરથી પ્રભુના દરબાર ગયે, પણ પિતે એવી કીર્તિ મૂકી ગયો છે કે જે આજે જગતના મેદાનમાં સૌ કોઈના મનમાં વસી રહેલ છે–હસી રહેલ છે.
જેની નિડરતાની, જેના વચનની અને જેની માતૃભૂમિની ભક્તિ પર અનહદ મમતા એ ભારતી મિયાને લાલ સૂર્યવંશને તેજસ્વી કોહીનુર રાણે પ્રતાપ આજે પિતાની ફરજ બજાવી જગતને પિતાની શુદ્ધ ભાવના રૂપી પિતાની એવિચળ કીતિનો વારસે મુકી ગયેલ છે. ધન્ય છે ! એવા વીર પુરૂષને ! જેને જગતને માટે જીવી જાણ્યું, તેમજ મરી પણ જાણ્યું. પ્રમુ એવા ભાગ્યશાળી ભડવીર આત્માને પરમ શાંતિ અર્પો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com