________________
૪છું. ] મદનવલ્લભા હરણ
૩૫ પૂર્વક સહન કરતાં અને મજુરી કરીને પણ ઉદરપોષણ કરતાં તે પતિ પત્નિ, શેઠે આપેલી નાની મહુલીમાં રહીને બન્ને પુત્ર સહિત સંતોષપૂર્વક આનંદમગ્ન રહેતાં હતાં. તેઓને આ અ૫ આનંદ પણ દૈવથી સહન થઈ શક્યો નહિ. હજુ પણ શું તેઓ આનંદને અનુભવ કરે છે, એમ ધારી કર્મરાજાની ભ્રકુટી ભયંકર થઈ અને તેઓને અધિક સંકટ આપવા માટે સજ્જ થે. ઉપાર્જન કરેલાં અશુભ કર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે દુશમનને માટે પણ જે સ્થિતિનું ચિંતવન ન થાય તેવી સ્થિતિને અનુભવ કરવાનો અવસર આવે છે, તેમજ શુભ સાનુકુળ કર્મના ઉદયે અચિંત્ય મહોદય પ્રાપ્ત થાય છે.
નિગ્રંથ ચડામણી મહોપાધ્યાય શ્રી ચારિત્ર સુંદર - સીજી કુમારપાળ મહાકાવ્યમાં દર્શાવે છે કે – “નાત્રિાવતારચરિના-પંઝાડા- : मान्ध्यं श्रीब्रह्मदत्ते भरतनृपजयः, सर्वनाशश्च कृष्णे। निर्वाण नारदेऽपि प्रशमपरिणतिः, स्याञ्चिलातिमुतेवा, ગ્રાહતને વિજ્ઞાની, પંનિગરાત્તિના”
વર્ગ, મૃત્યુ અને પાતાલ-ત્રણ લેકના પ્રાણીઓને આ પન્ન કરનાર સર્વત્ર પોતાની વિજયપતાકા ફરકવતા કમ પરિણામની શક્તિ જયવંત વતે છે. બાલ્યાવસ્થામાં પગના અંગુઠા માત્રથી લાખ યજનના પ્રમાણવાળા અચળ મેરૂ પર્વતને પણ કંપાયમાન કરનાર શ્રી મહાવીરસ્વામિ જેવા અનુપમ શક્તિસંપન્ન વીર્થકરો, ખંડ પૃથ્વી પર એકછત્રીય રાજ્ય ચલાવનાર સમર્થ ચકવત્તીઓ, શુરવીર વાસુદેવા અને પ્રતિવાદેવા કે અન્ય રાજાઓ, તેઓ પણ જે કમરાજાની સત્તા નીચે દબાઈ જઈ પોતાનું પાકમાં ફેરવી શક્યા . શાસનપતિ શ્રીમમહાવીર સ્વામે મહારાજાએ પૂર્વ મરિચિના ભવમાં કુલ મદ કરવાથી ઉપાર્જન કરેલું નીચ ગોત્રકમ બર્થ કરના ભાવમાં પણ ઉદયમાં આવ્યું અને દેવાનંદા બ્રાફ્ટણીની કુક્ષિમાં ૮૨ દિવસ પર્યત સ્થિર વાસ કરવો પડ્યો. આ અવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com