________________
*/vvvvvv
૧ લું] શયન મંદિરમાં કુળદેવી.
કુળદેવી રાજા સમક્ષ પોતાની દુઃખ પ્રતિકાર વિષયક અસામર્થ્યતા દર્શાવી કહે છે કે તે છતાં પણ રાજન ! જે તારી આજ્ઞા હોય તે મારા બનતા પ્રયત્ન વૈભવ ભેગવવા યોગ્ય તારી યુવાવસ્થા અતિકાંત થતા સુધી કાલવિલમ્બ કરૂં. રાજાના મુખથી પ્રત્યુત્તરની રાહ જોતી દેવી મનનું અવલ
અન કરી ઉભી રહી. રાજાએ પ્રણામપૂર્વક દેવીના મુખથી નિકળતા પ્રત્યેક શબ્દો લક્ષ પૂર્વક શ્રવણ કર્યા. તે શબ્દોએ વિજળીની માફક રાજાના અંત:કરણ ઉપર અસર કરી. પગકમી અને નિડર રાજા બૈર્ય છેડી ભયભીત થયે, હૃદય પણ શુન્ય થયું, પરંતુ તે વ્યાકુળતા વધુ વખત રહી નહિ. થોડા જ વખતમાં હાર્દિક વિચારણા પરાવર્તિત થઈ, શુરવીરે શૈર્યતાને ઉત્તેજીત કરી, સ્વાભાવિક ધૈર્યતાએ અંતરમાં પ્રવેશ કર્યો. આ અવસરે રાજાના મને મંદિરમાં સુંદર વિચારમાળાને પ્રાદુર્ભાવ થયો.
“ આપત્તિના સમયે જે મનુષ્ય પિતાનાં અંત:કરણ વિલ્ડળ નહિ બનાવતાં સ્વસ્થ રાખી શકે છે, નિડર શૈર્યતા દર્શાવતા તેની સન્મુખ થાય છે, તેજ મનુષ્ય પોતાના આંતરિક બળ ઉપર નિર્ભર રહી શકે છે, તેઓને બીજા કેઈપણ મનુષ્ય તરફથી સહાયની અપેક્ષા રહેતી નથી. સીનિધિ હદયમાં એજ વિચાર કરે છે કે-મારાં સર્વ કાર્યો મારેજ કરવાનાં છે, તે કાર્યમાં બીજાઓની કશી જરૂર નથી તેમ બીજાઓ કરી શકે પણ નહિ. રણસંગ્રામમાં વિજય પ્રાપ્ત કરવાની તીવ્ર અભિલાષાવાળે સાત્વિક દ્રો પિતે શસ્ત્ર સજજ કરી અગ્રગામી થાય છે. શત્રુશન્યના મુખ આગળ પણ પિતે પહોંચે છે. તીણ શાસ્ત્રના પ્રહારો પણ પતે સહન કરે છે, અને વિજય પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે મારે પણ દેવીએ દર્શાવેલ ભાવી સંકટના યુદ્ધમાં વિજય મેળવવાને છે.” છે. દરધિ
દર રાજા દેવી ની છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com