________________
દાદાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર.
ચારિત્રનાં આરાધનેામાં જ્યારે જ્યારે અગ્રેશ્વરીએએ સારા ભાગ લીધા છે. ત્યારે ત્યારે મધ્યમ વર્ગાએ પણ તેમાં સારે ભાગ લીધા છે. એ આપણે જૈન શાસનના પૂર્વના ઈતિહાસથી સારી પેઠે જાણી શકીએ છીએ. જ્યારે વસ્તુપાળ જેવા એક મંત્રીએ સંધ કાઢયા, ત્યારે અનેક સંધપતિએ તૈયાર થયા અને તીર્થયાત્રા, સાધર્મિવાત્સલ્ય, દીનેાધારાદિ અનેક કાર્યો થયાં. એક થાવસ્યા પુત્રે બત્રીસ સ્ત્રીઓને ત્યાગી, ક્રોડા સાનૈયાના મેહ નિવારી, માતાને સમાવી, દીક્ષા અંગીકાર કરી; ત્યારે એક હઝાર શ્રેષ્ઠી પુત્રાદિએએ તેમની સાથે દીક્ષા અંગીકાર કરી, વિદ્યાવિલાસી ભેજ રાજાનું નગર બધું વિદ્વાન, થોડાં વર્ષો ઉપર અમદાવાદમાં સુબાજી ચાંદ જેચંદની વિદ્યાશાળામાં શેડ મનસુખભાઈ, ઝવેરી છેટાભાઇ, શા. મગનલાલ વિગેરે પેાતાની બાણાવસ્થામાં શાસ્ત્રાભ્યાસ કરતા હતા, તે અવસરે વિદ્યાશાળામાં શહેરના અનેક વિદ્યાર્થીએ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. જેમાંના કેટલાએ શાસ્ત્રના ાણુ સારા શ્રોતાઓ થઇ શકયા હતા. શાસ્ત્રકારો પણ કહે છે જે:-મન્નાનનો ચૈત્ર તસવસ્થા: । અત્રગામીએને આમાં કરવું, કરાવવું અને અનુમાદન કરવું એ ત્રણેને લાભ મળી શકે છે.
૩૩
તીર્થયાત્રાઓ-‘સૌથવુ વસ્ત્રમળતો ન મધ્યેશ્રમતિ |’ તીર્થ યાત્રાના મુસાફર સંસારની મુસાફરીથી મુક્ત થઈ જાય છે લગભગ પ૯ વર્ષના દીક્ષા પર્યાયમાં શ્રીમદેતી યાત્રાને પણ અનન્ય લાભ લીધે છે. જ્યારે સમ્મેત શીખરજીની યાત્રાની અભિલાષા થઇ ત્યારે તી સ્થાન અતિદૂર, આહાર પાણીની અગવડ અને વિકટ વિહાર હેાવાથી અન્ય કાઈ મુનિ હામ ભીડી શક્યા નહીં; ત્યારે શાસ્ત્ર આજ્ઞાને સંપૂર્ણ માન આપી, એકાકી વિહારને કાઇ પણ પ્રકારે આદર ન કરતાં, અન્ય મુનિની ગવવા કરવા માંડી, તે અવસરે પોખર નામના એક ખરતર ગીય મુનિવર મળી આવ્યા. શુદ્ધ હૃદયની ઉત્કટ અભિલાષા આગળ અંતરાય કયાં ટકી શકે ! એ મુનિવરા તૈયાર થયા. કાઈપણ ગૃહસ્થતી સહાય વિના ગગનની માફક઼ નિરાલંબ અને વાયુ પેરે અપ્રતિબદ્દૂ વિહાર કરી, ઉદરી, વૃત્તિસક્ષેપ અને અને રસ ત્યાગ રૂપ તપનું મહુમાન કરતા, સંવત ૧૮૮૯, ૯૦ અને ૯૧ માં અનુક્રમે બનારસ, કીસનગઢ અને પુષ્કરણામાં ચાતુર્માસિક સ્થિરતા કરી, સમ્મેતશીખરાદિ તીર્થોની યાત્રા કરી, તીર્થંકર મહારાજાનાં પુનિત પાદકમળથી પવિત્ર થયેલ ભૂમિની સ્પર્શના કરી, જન્મ સફળ કર્યા. પુરૂષ પ્રયત્ન શું ન કરે ! પીસ્તાલીસવાર સિદ્ધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com