________________
૧રર સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ ણતો નથી, અ૫ મુદત પહેલાં તેઓ પરદેશી મુસાફર તરીકે આપણા નગરમાં આવ્યા હતા અને આજીવિકા ખાતર નગ-1 ૨માં ચારે બાજુએ પરિભ્રમણ કરતા મેં જોયા, તેઓના શારીરિક બંધારણને અનુસાર લશ્કરી તાલીમ માટે યેગ્ય જાણે તેઓને મેં બોલાવ્યા અને આપના સેવક બનાવ્યા. એટલે કે કેટલાક વખતથી તેઓ આપણી પાસે છે એટલું જ માત્ર હું જાણું છું. આ અવસરે રાજાના અંત:કરણમાં કઈ અવI નવો વિચાર કુરી આવ્યો, અને યુવકો તરફ નિહાળી નિહાળીને રાજાએ જોવા માંડ્યું, અવલોકન કરતાં કરતાં મહારાજાનાં નેત્રે પ્રશમરસવાહી બન્યાં અને અંતરમાં આ નંદની ઉર્મિઓ ઉછળવા લાગી.
કZe :પ્રકરણ ૧૧ મું.
પાપ
ડે
કુટ
.
iiiiiiii
Joi
જ
::unjuminiulius
વાંકી ચકો સમજી શકયા હશે કે સાર્થવાહના સમુ.
દાયમાં રાત્રીએ પહેરો ભરનાર આ બન્ને યુવકે ફી નદીના ભિન્ન ભિન્ન કીનારે વિખુટા પડેલા
- સુંદરરાજાના કીર્તિપાલ અને મહીપાલ ના Eી છે. .. મને બન્ને પુત્રો હતા અને રાત્રીએ આ અને યુવકનો વાર્તાલાપ સાંભળી “હા મારા વ્હાલા પુત્રો મંદભાગીની મને લાંબા કાળે પણ તમે મળ્યા,” આ પ્રમાણે બેલી કઠે વળગી રૂદન કરનાર અબળા તે તેની માતા અને સુંદરરાજાની પ્રાણવલ્લભા મદનવલ્લભજ હતી. એક તરફ નદી કિનારે બન્ને પુત્રોએ ઘણી મુદત સુધી પિતાની રાહ જોઈ પણ નિયમિત મુદત સુધી વિધાતાએ નિર્માણ કરેલ પિતાને વિગ તેઓથી ભાંગી શકાય નહિ. આખરે થાદીને બને નિરાશ બાળકે દેવના મેળામાં પોતાનું માથું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com