________________
૧૦૦
સુદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ
ળહળતી જ્યેાતને લાંબી મુદ્દતે પણ મુઝાવી નાંખી એટલે રાજાના શયનમદીરમાં કુળદેવીએ વર્ણવેલી ભાગ્ય દેવીની ભયંકરતાની અવધિ પણ પૂર્ણ થઈ અને રાજાના પુણ્યાદયની દિશા અનુક્રમે પ્રકાશવા લાગી.
:
મૂર્જિતરાજાને યક્ષિણી દેવીએ ગહન ગ્રૂપમાં ફેકતાંની સાથે અદ્યાપિપર્યંત નિદ્રાધીન થયેàા રાજાને ભાગ્યદયમિત્ર જાગૃત થયા અને તેણે સંપૂર્ણ સહાય કરી. ગાર્ડસ ત્ર સમાન શીલવ્રતના પ્રભાવથી અને વિષવિદ્યાનક તે કુવાની હવાથી રાન્ત સંપૂર્ણ નિર્વિધ થયે. ક્ષણવારમાં મુર્છા ઉતરી ગ! અને સ ંપૂર્ણ રીતે સાવધાન થયા. આગળ ùિ દે છે તે પેાતાને એક ગહન રૃપમાં રહેલા એરે'. રાજા વિચારમાં પડી ગયા કે અરે! આ સ્થળે હું ક્યાંથી આવ્યા ? ક્ષણ વારમાંજ દેવરમણીએ કરેલા સઘળે! ઉપસર્ગ તેના હૃદય આગળ ખા થયે. આ કર્ત્તવ્ય પણ તેનુંજ હાવું જોઇએ. હશે, ભલે ગમે તેમ થાઓ. જો મારૂં શીયલ અખ ંડિત છે તે મારૂ કાંઇ પણ ગયું નથી. સર્વ પ્રાણીઓને સુખદુઃખની પ્રાપ્તિ તે પેાતાના શુભાશુભ કર્મનેજ આભારી છે. આ સઘળે! પ્રભાવ મારા પોતાના દુષ્કર્મનાજ છે.' આ પ્રમાણે વિચાર કરતા કુવામાં ચારે બાજુએ નિહાળે છે. નિહાળતાં નિહાળતાં એક તરફ કાંઇક દ્વાર જેવું જણાયું. રાન્ન ત્યાં ગયા અને દ્વાર ઉઘાડી અંદર પહેા. શુદ્ધ ભૂમી ઉપર થ્રેડે સુધી ચાલ્યા બાદ દૂરથી એક સુંદર મહેલ જણાયા, જેની અંદર નેત્રને આ નંદદાયી ભવ્ય નાટક થતું જોયું. જે મહેલના મધ્ય ભાગમાં મુકુટ ખાન્નુબંધ વિગેરે રમ્ય અલકારાથી અલકૃત શરીરવાળા કોઈ દેવ રત્નજડિત સિંહાસનપર આરૂઢ થયેલા તેના જોવામાં આવ્યેા. રાજા તેને જોઇને અતિ આનદ પામ્યા અને શીઘ્ર ગતીએ તેમની પાસે જઇ બહુ માનપૂર્વક નમસ્કાર કર્યો. દેવે રાજાને પ્રશ્ન કર્યા ભાગ્યવાન ! તું અહિંઆ ક્યાંથી આવ્યા ? પ્રશ્નના જવાથ્યમાં સુંદર રાજાએ અદ્યાપિ પર્યંત કાઇની આગળ નહિ પ્રકટ કરેલું પેાતાનું સઘળુ જી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com