________________
? મુ' ] ભાગ્યેાય અને પુન: રાજ્યપ્રાપ્તિ.
૯૯
ભાવને ઘેાડતાં નથી, તેવીજ રીતે પ્રાણાન્તે પણ ઉત્તમ પ્રાણીઓની પ્રકૃતિ વિકારવશ થતી નથી.
ઉત્તમ પ્રાણીઓની જ્યારે આ સ્થિતિ છે ત્યારે તુચ્છ પ્રાણીઓ તેનાથી વિપરિત દિશામાંજ પ્રયાણ કરે છે. આપવું જોયુ કે સ્વાર્થી ધ ચક્ષિણી, માત્ર પોતાના સ્વાર્થ ન સો એટલાજ ખાતર નિરપરાધી રાજાને પ્રાણાન્ત સંકટમાં નાખવા તત્પર થઈ અને કોઇ પણ પ્રકારે બચી ન શકે તેવા અગાઘ ઉંડા કુવામાં ફેકી દીધે.
સુંદર રાળની સુંદર જીવનલીલાનેા ત આટલેથી સમાપ્ત થવેા નથી. હન્તુ તેની ઉદાર જીવનચર્યા સૈાભાગ્યસૂર્યના ઝળહળતા પ્રકાશમાં પ્રકાશિત થતી આપણે જોવાની બાકી છે. હવે આપણે જોઇએ કે કુવામાં પડેલા સુદર રા જાની શી સ્થીતિ છે.
પ્રકરણ મુ
o.~~
ભાગ્યેાદત્ર અને પુન: રાજ્યપ્રાપ્તિ,
वने जने शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा । सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि ।।
LASE
ભ
યંકર અટવીમાં કે જનસમૂહમાં, શત્રુસમુદાય મધ્યે જલ મધ્યે, કે અગ્નિ મધ્યે, અગાધ સમુદ્રમાં કે પર્વતના શીખર પર, નિદ્રાવસ્થામાં કે પ્રમત્તદશામાં અગર કેંગાલ
સ્થિતિમાં આ સર્વ વિષમ સ્થળામાં પણુ
પૂર્વોપાર્જીત પુણ્ય પ્રાણીઓનું અવશ્ય સરક્ષગુ કરે છે.
સત્ત્વશાળી અને શીલવાન સુંદર રાજા ઉપર પડતા ધ્રુવના અસહ્ય પ્રહારોના હવે અંત આવી રહ્યો છે. સવે પ્રસગોમાં અડગ શાંતિ જાળવી પૂર્વોપાર્જીત દુષ્કર્મની ઝ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com