________________
૮ મુ** ] • દેવમણીની
શા
૨૭
અનેક આશાતર ગાને ઉત્પન્ન કરે છે અને તેને અંગે આશાધારી પ્રાણીઓની દૃષ્ટિએ સર્વ જગ્યાએ અપૂર્ણ તાજ માલુમ પડે છે.
આ અવસરે રાજાના શિરપર આખી જીંદગીમાં નહિ અનુભવેલા મહા વિકટ પ્રસંગ આવી પહોંચ્યા. સત્તનથી ચલિત કરનારાં દેવરમણીનાં મૃદુ અને કઠાર વાકયેા સાં ભળી રાજા ઉંડા વિચારમાં ઉતરી પડયા. અરે જેનાથી હું ભય પામી દૂર નીકળ્યે તે સ્થીતિ તે આગળ આવીને ખડી થઇ. ખેર હાય તેવુ સંકટ આવી પડા પણ કાટી ઉપાયે હું મારા શીલથી તા ચિલત હિંજ થાઉં, આ પ્રમાણે વિચાર કરી રાજાએ ક્ષિણી દેવીને કહ્યું.
દેવી ! આપની પ્રાર્થનાના સ્વીકાર મારાથી થઇ શકે એમ નથી, કારણકે અબ્રહ્મચર્યના કટુક વિપાકા સાંભળી મેં પરદારાગમનનો નિયમ કર્યો છે માટે આપને મારા પ્રત્યે આવું અનુચિત ભાષણ કરવું યાગ્ય નથો, વળી હે દેવી ! આપ દેવયાનિમાં ઉત્પન્ન થયા છે અને હું મનુષ્યયાનિમાં ઉત્પન્ન થયા છુ, આપના દરજ્જો ઉંચા અને મારા નીચા, માટે આપને અને મારા સયાગ પણ શી રીતે ઘટી શકે? આપ વિષ્ણુધ કહેવાઓ અને જ્યારે આપની આ સ્થિતિ તે પછી અમારા જેવા અબુધ મનુષ્યને માટે તે કહેવું જ શું ? માટે દેવી આપ શાન્ત થાએ, આપને આગ્રહ અનુચિત અને અસ્થાનેજ છે.
ફૂર્ભાગ્યના ઉદયે રાજ્યનાં, ઉપર દર્શાવેલા વચનેાની અસર યક્ષિણીના વિષયવિળ અંત:કરણ ઉપર ન જ થઇ, અરે એટલુંજ નહિ પણ પોતાની ઇચ્છાના વિઘાતક શબ્દો અને પ્રતિજ્ઞા દ્વારાએ વ્યક્ત કરેલા રાજાના નિશ્ચયથી દેવીનું અંત કરણ અતિશય ક્રોધભ્યાસ થઇ ગયું.
સ્વાભાવિક રીતે કેટલાક પ્રાણીએની દશાજ એવી વિચિત્ર હાય છે કે ગમેતેમ થાએ પણ પોતાની ધારેલી ધારણા કદી પણ નિષ્ફળ નજ થવી જોઇએ, ધારણા રિણા મે પાતાને નુકશાનકારક હોય
પછી ભલે તે અગર લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com